________________
: ૪૬૬:
જેના દર્શન –વેતામ્બર અને દિગમ્બર બને અનેકાન્તવાદના ધુરન્ધર છે (અનેકાન્તવાદને જેશીલે પ્રચાર કરનાર છે), પછી, નગ્નતા અને અનગ્નતાની બાબત પર પરસ્પર કલહ કેમ કરતા હશે? ૧૬ कषायमुक्ताववगत्य मुक्ति बुद्ध्वाऽप्यनासक्ति-समर्थयोगम् ! ज्ञात्वा क्रमं साधनसश्रयं च मुनेः सचेलत्वमपि प्रतीयात् ।।१७ ।
–કષાયે (કામ, ક્રોધ, મદ, લેભ, મોહ) થી મુક્ત થવામાં મુક્તિ જાણ્યા પછી, “અનાસક્તિ” યેગના સામર્થ્યને ખ્યાલ પામ્યા પછી અને સાધનવિધિનું કમિકપણું સમજ્યા પછી મુનિનું સચેલપણું સમજી શકાય તેમ છે. कि मूक्तिसंसाधनयोगमार्गो वस्त्र विनाऽऽविष्कुरुते न मुक्तिम् ? चेद् वीतरागत्वमुदेति पूर्ण नग्नोऽप्यवग्नोऽपि लभेत् मुक्तिम् ।।१९।।
–મુક્તિલાભમાં પરમ સાધનભૂત જે ગમાર્ગ છે તે શું વસ્ત્ર ન હોતાં મુક્તિ પ્રગટ કરતું નથી? વસ્ત્ર ન હતાં મુક્તિને પ્રગટ થતી શું રેકે છે? નહિ જ. મુદ્દાની વાત એક જ છે કે જ્યારે વીતરાગતા પૂર્ણ પ્રાપ્ત થાય છે ત્યારે નગ્ન હોય કે અનગ્ન, જરૂર મુક્તિ પ્રાપ્તિ કરે છે. ૧૮ મૂર્તિવાદसद्भावना जाग्रति मूर्तियोगाद, उपासकास्तां तत आश्रयन्ति । योगाप्रमत्त-स्थिरमानसानामावश्यकः स्यान्नहि मतियोगः ॥२२॥
–ભગવાનની મૂર્તિને આશ્રય લેવાથી સંભાવના જાગ્રત થાય છે, માટે ઉપાસકે તેને આશ્રય લે છે. એમની અપ્રમત્ત દશામાં સ્થિરમનાઓને મૂર્તિયોગ જરૂરી ન હોય. ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org