________________
પંચમ ખડ
:૪૬૩ :
જતત્ત્વની ગુલામી સ્વીકારી દુઃખી થાઉં છુ અને અન્યને દુઃખી કરુ છુ. માટે આ મેાહુના દુઃખદ બ ંધનને મારે તાડવુ જોઇએ.
આ પ્રમાણે અદ્વૈત, દ્વૈત અને વાદેમાંથી એક સરખા જ કલ્યાણરૂપ ફલિતાર્થ' નીકળે છે.
અનેકાન્ત વિષયમાં મારી અનેકાન્ત-વિભૂતિ’–[દ્વાત્રિશિક્ષ]ના કેટલાક શ્લોકા પણ અહીં રજૂ કરી દઉં.
દ્વૈતાદ્વૈતવાદ
द्वैत यथार्थ जड़-चेतनाभ्यामद्वैत मध्यात्मविकासदृष्ट्या । इत्थ द्वयं तत् पटु सङ्गमय्य शान्तस्त्वया तारक ! तद्विरोध: ।। ९
—જગત્ જડ અને ચેતન એમ એ તત્ત્વરૂપ હાઈ ‘ દ્વૈતવાદ યથાર્થ છે; તેમ જ આરાધ્ય તત્ત્વ એક માત્ર આત્મતત્ત્વ હાઈ તેના ( આત્માના ) વિકાસસાધનની દૃષ્ટિએ [ તેની વિકાસસાધના પર ભાર મુકવા માટે ] અદ્વૈતવાદ ને નિર્દે શ પણ યથાર્થ છે. આમ એ બન્નેની કુશલ સ ંગતિ કરીને, હું તારક પ્રભુ ! એમના વિરોધ તેં શાન્ત કરી દીધા છે. ૯
4
?
એકાનેકાત્મવાદ–
3.4
एकात्मवादी हि समात्मवादः स सर्वभूतैः समभाववादः । इत्थ सुधीर्भावयति श्रितोऽपि नानात्मव । वं परमार्थसिद्धम् ॥ १०
- એકાત્મવાદ’સામે કશેય વાંધો નથી, પશુ આત્મા વ્યક્તિશ: નાના હાઈ ‘ એકાત્મવાદ ’ના અર્થ સમાનાત્મવાદ કરવા ચેાગ્ય છે. [ સમાનાત્મવાદ એટલે બધા આત્મા (મૂળરૂપે) એક જ—એક જ સરખા—સ્વરૂપના છે એવા સિદ્ધાંત, ] આ વાદ સર્વ પ્રાણીઓ સાથે સમભાવ કેળવવાના પાઠ શીખવે
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org