________________
૪૬૨:
જેને દાન આત્મબળ અને નિજ પુરુષાર્થને ખીલવવામાં જાગ્રત રહેવું આવશ્યક છે, ઇશ્વરને ખુશ કરવાની ભેળી ભક્તિ અને ભેળી કોશિશ કરવાને બદલે કર્તવ્યસાધનમાં પ્રગતિમાન બનવા પ્રયત્નશાલી થવું એ જ બહેતર છે. તેઓ એ ખ્યાલ ધરાવતા હોય છે કે અમારાં પાપને માફ કરનાર કેઈ નથી તેથી અમારે પાપાચરણથી ડરવું-ડરતા રહેવું જોઈએ.
એ તે સ્પષ્ટ જ જોઈ શકાયું છે કે જેમણે ઈશ્વરકત્વ ને માન્યું છે તેમણે પણ એ જ માટે એ માન્યું છે કે માણસ પાપ ન કરે, જેમણે ઇશ્વરકત્વને માન્યું નથી તેમની એ માન્યતાને સાર પણ એ જ અર્થમાં પરિણમે છે કે માણસ પાપ ન કરે. બન્નેનું લક્ષ્ય એક છે. પ્રાણીઓ સદાચરણી થઈ સુખી બને એ જ બનેને ઉદ્દેશ છે.
આ પ્રમાણે અદ્વૈતવાદ, જેને સિદ્ધાંત એ છે કે જગત્નું મૂળ તત્વ એક છે, એમ કહે છે કે દ્વૈત-ભાવના સંસારનું કારણ છે. અઢતની ભાવનાવાળે આ મારે સ્વાર્થ, એ બીજાને સ્વાર્થ એવા સંકુચિત વિચાર નથી રાખતે એ તે જગતના હિતમાં પિતાનું હિત સમજે છે. જે વૈયક્તિક સ્વાર્થ પાછળ માણસે નાનાવિધ પાપ કરે છે એ વૈયક્તિક સ્વાર્થ એની દષ્ટિમાં નહિ રહે અને અત એવ એ નિષ્પાપ બનશે દ્વૈતવાદી કહેશે કે મૂળ તત્ત્વ છે. હું આત્મા છું અને મારી સાથે લાગેલું પરત-જડતા-પુદ્ગલતવ જુદું છે. હું ચેતનતત્ત્વ હોવા છતાં પરતત્ત્વ-જડતત્વના કારણે દુર્વાસનાને વશ થઈ મૂર્ખ બની મારા સાધર્મિક (સમાનધર્ય) અન્ય ચેતન ત (જી) સાથેના વ્યવહારમાં પ્રામાણિક ન રહેતાં અનીતિ-અન્યાયભરેલું વર્તન ચલાવું છું તે મારે માટે ચગ્ય નથી. હું જડતત્વના કલુષિત મહાત્મક બંધનમાં પળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org