________________
: ૪૫૨ :
જૈન દર્શન
પ્રાધાન્યેન વ્યવયેશા મવન્તિ [પ્રાધાન્યને મુખ્યતાને અનુલક્ષીને કથન થાય છે. ]
નયા પ્રમાણસિદ્ધદ્રવ્યપર્યાયરૂપ અનેકધર્માંત્મક પદાર્થીને વિભક્ત કરી પ્રવર્તે છે. એના [ અગાઉ જણાવ્યા મુજબ ] મુખ્ય એ ભેદ્દે દ્રશ્યાર્થિક અને પર્યાયાર્થિકમાં સાત નયા અન્તભૂત ચાય છે: પહેલા ત્રણ દ્રષ્યાર્થિક અને છેલ્લા ચાર પર્યાયાર્થિક
દ્રષ્યાર્થિક નય પયાર્થિક નયના વિષયભૂત ભેદને ગૌણુરૂપે રાખી પેાતાના વિષયભૂત અભેદને જ વ્યવહાર કરે છે. જેમ કે, દ્રબ્યાર્થિક નયથી ( દ્રવ્યસામાન્યના અભિપ્રાયથી ) એમ કહેવામાં આવે કે ‘ સુવણું લાવ ! ’, તેા લાવનાર, સુવણુનાં કટક, કુંડલ, કંદોરા, દારા વગેરેમાંથી કાઈ પણ આભૂષણ મંગાવનારની પાસે રજૂ કરે તે સુવણુ મંગાવ્યાની આજ્ઞા એણે બજાવી ગણાશે. કેમ કે સુવર્ણનાં કટક, કુંડલ વગેરે પૈકી કઈ પણ આભૂષણ સુવર્ણ જ છે. એમાંનુ કોઇ રજૂ કરવાથી-આજ્ઞા મુજબ-સુવર્ણ જ રજૂ કર્યુ” ગણાય.
;
પર્યાયાર્થિક નય દ્રષ્યાર્થિક નયના વિષયભૂત અભેદને ગૌણરૂપે રાખી પેાતાના વિષયભૂત ભેદના જ વ્યવહાર કરે છે. જેમ કે પર્યાયાર્થિ ક નયથી ( પર્યાયના અભિપ્રાયથી ) કહેવામાં આવ્યું હોય કે ‘ કુંડલ લાવ !', તે લાવનાર, કટક–કકણુ આદિ બીજું કોઈ આભૂષણ ન લેતાં ફક્ત કુંડલ જ લઈને મંગાવનારની પાસે રજૂ કરશે. કારણ કે કટક, કંકણું, કઠી વગેરે બધાં સુવણુ આભૂષામાં સુવણ એક હોવા છતાં સુવર્ણ'ના તે ખધા પર્યાયેા એકબીજાથી ભિન્ન ભિન્ન છે, માટે સુવર્ણ ના જો કોઈ ખાસ પર્યાય મંગાવ્યેા હોય તે તે જ રજૂ કરવાથી તે આજ્ઞા અાવી ગણાશે.
:
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org