________________
પંચમ ખંડ
: ૪૫૧ : સાત ને આપણે સંક્ષેપમાં જોયા. મને વિષય સત્ અને અસત્ બને છે. કેમકે એ બને સંકલ્પ-કલપનાના વિષય છે. એના કરતાં, કેવલ સતને જ વિષય કરનાર સંગ્રહ નય અપવિષયવાળે છે. સંગ્રહના ટુકડાઓ વ્યવહારનો વિષય છે. વ્યવહારથી ત્રાજુસૂત્ર પાતળે છે. અનુસૂત્ર કરતાં શબ્દની ઉત્તરેત્તરx પાતળા (સૂક્ષ્મ વિષયના) છે. આમ ન ઉત્તરોત્તર સૂક્ષમ થતા જાય છે. શરૂના ત્રણ “સ્કૂલ” હાઈ વધુ સામાન્યગામી ; અને ત્રાજુસૂત્ર ભૂત-ભવિષ્યને ઈન્કાર કરી માત્ર વર્તમાનને ગ્રાહક હોવાથી “વિશેષ”ગામીરૂપે સ્પષ્ટ ખ્યાલમાં આવી શકે છે, તેમ જ એની પછીના ત્રણ ન પણ સૂકમ થતા જતા હેઈ અધિક વિશેષગામી છે. સામાન્ય અને વિશેષ બંને એક વસ્તુની અવિભાજ્ય બાજુએ છે અને પરસ્પર સુસમ્બદ્ધ છે, માટે વાસ્તવમાં બધા ન સામાન્ય વિશેષ-ઉભયગામી કહી શકાવા છતાં જે જેટલોવિશેષગામી કરતાં–વધુ સામાન્યગામી હોય તે “દવ્યાર્થિક” નયની શ્રેણીમાં ગણાય; અને જે જેટલે-સામાન્યગામી કરતાં– વધુ વિશેષગામી હોય તે “ પર્યાયાર્થિક” નયમાં મનાય. કેમકે
કેઈ દુર્વ્યવહાર કરવામાં આવે તો રાજા ( ગવર્મેન્ટ) તેને પક્ષ લે છે; પણ બીજા વખતે સાધારણ પ્રજાની જેમ એને વિચાર કરવામાં આવે છે. રાજા આ પ્રમાણે પોતાના કર્મચારી સાથે વ્યવહાર કરે છે એ “એવંભૂત” નયની સરહ્યું છે. “હું ગવર્નરને મળે નહેતા, પણ મારા મિત્રને મળ્યો હતો. ” “ રાજ નથી, અતિથિ છું” વગેરે વચનપ્રયોગમાં “એવ ભૂત” નયની ઝલક છે.
* કાળ આદિના ભેદે અર્થભેદ માનવાના કારણે “શબ્દ” નય જુસૂત્ર કરતાં પાતળા છે. અને “શબ્દ”નય કરતાં એની પછીના બે નાનું ઉત્તરોત્તર પાતળાપણું સ્પષ્ટ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org