________________
પંચમ ખંડ
૪૪૫ ૪ લક્ષ ખેંચે છે જે વિચાર ભૂત અને ભવિષ્યકાળને બાજુએ મૂકી માત્ર વર્તમાનને પશે તે “જુસૂત્ર” નય આ નયની દષ્ટિએ વર્તમાન સમૃદ્ધિ સુખનું સાધન થતી હોવાથી તેને સમૃદ્ધિ કહી શકાય, પણ ભૂત સમૃદ્ધિનું સમરણ કે ભાવી સમૃદ્ધિની કલપના એ વર્તમાનમાં સુખસગવડ પૂરી પાડનાર ન હેવાથી તેને સમૃદ્ધિ ન કહી શકાય. જે પુત્ર વર્તમાનમાં ઉપયોગી હોય તે આ નયના હિસાબે પુત્ર છે, બાકી ભૂતકાળ કે ભવિષ્યકાળને પુત્ર જે આજે નથી તે આની દષ્ટિએ પુત્ર જ નથી. એ જ પ્રમાણે સુખ-દુઃખની વર્તમાન અવસ્થા જ એને માન્ય છે. વર્તમાનમાં ઉપસ્થિત હોય તે જ ખરું એમ એ માને છે. કોઈ ગૃહસ્થ સાધુધર્મની શુભ મનોવૃત્તિવાળો હોય ત્યારે તેને આ નય સાધુ કહે, અને કેઈ, સાધુના વેષમાં છતાં અસંયમી વૃત્તિવાળે હોય ત્યારે તેને આ નય સાધુ ન કહેતાં અગ્રતી જ કહે. સામાયિકમાં બેઠેલો માણસ જે બુરા વિચારમાં પડેલે હોય તે તે આ નયના હિસાબે-“ઢેઢવાડે ગયે” કહેવાય.
સૂક્ષ્મ જુસૂત્ર અને પૂલ જુસૂત્ર એમ જુસૂત્રના બે ભેદે પડે છે. એક “સમય” માત્રના વર્તમાન પર્યાયને ગ્રહણ કરનાર, સૂમ બાજુસૂત્ર અને અનેક સમયના વર્તમાન પર્યાયને ગ્રહણ કરનાર સ્થૂલ ત્રાજુસૂત્ર કહેવાય. સો વર્ષને મનુષ્યપર્યાય એ પૂલ જુસૂત્રનું ઉદાહરણ.
આ ચાર અર્થનય કહેવાય છે. કેમકે વસ્તુને સ્પર્શનારા છે. હવે અર્થને અનુરૂપ ઉચિત શબ્દપ્રયાગ વાપરવાના પક્ષકાર ત્રણ શબ્દન જોઈએ.
શબ્દ. આ નય પર્યાય(એકાર્થ વાચી શબ્દોને એકાઈ. વાચી માને છે, પણ કાળ, લિંગ વગેરેને ભેદ જે પડતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org