________________
:૪૪૨:
( ૨ ) અરાનાગમ—
એક પુરુષના ધેાતીયાને કે એક સ્ત્રીની સાડીને સહેજ અગ્નિના તણખા લાગતાં જશ મળતાં તે પુરુષ કે તે શ્રી એકદમ ચાંકી જઈ લે છે: ‘મારુ ધેાતીયુ બની ગયુ, ખેલે ‘મારી સાડી બળી ગઇ.' એ જ પ્રમાણે ખુરશીના એક પાયા ભાંગી જતાં ખુરશી ભાંગી ગયાનું કહેવાય છે.
>
( ૩ ) આરેાપનેગમ
· આજે દિવાળીના દિવસે મહાવીરસ્વામી નિર્વાણ પામ્યા, અથવા ‘ આજે ચૈત્ર શુદ્ધિ તેરસે મહાવીરદેવ જન્મ્યા ' એ પ્રમાણે કહેવામાં વર્તમાન ઉપર ભૂતકાળના આરોપ કરવામાં આવે છે.
9
જૈન ન
ચાખા રધાઈ જવા આવ્યા હોય ત્યારે ચાખા રૂંધાઇ ગયા, અથવા પથારી પથરાઇ જવા આવી હૈાય ત્યારે પથરાઈ ગઈ એમ કહેવાય છે. તેમાં ભૂતકાળ ઉપર ભવિષ્યકાળના આરેપ છે. આ કાલારાપ છે. બીજા પણ અનેકવિધ આપેા છે. આરેાપનેગમમાં અન્તભૂત થતા ઉપચારનેગમ.
"
"
કવિ કાલિદાસ હિન્દના શેકસપિયર છે.' સુખ-દુઃખમાં સહાયરૂપ થનાર મિત્રને વિષે એમ કહેવું કે ‘તે મારા જમણે હાથ છે. ' પેાતાની વહાલી પુત્રીને ઉદ્દેશીને એમ કહેવુ* કે ‘ આ મારી આંખની કીકી છે. ” સુંદર સ્ત્રીને માટે એમ કહેવુ કે તે મૂર્તિમાન સાંદર્યાં છે. '
'
' त्वं जीवितं स्वमसि मे हृदयं द्वितीय त्वं कौमुदी नयनयोरमृत त्वमङ्ग ।
Jain Education International
7
[તું મારું જીવિત છે, મારું બીજુ હૃદય છે, માાં નેત્રાની ચન્દ્રિકા છે, મારા અંગને અમૃતરૂપ છે.]
For Private Personal Use Only
www.jainelibrary.org