________________
પંચમ ખંડ
* ૪૩૯ :
છે એક તે એ કે નય અગણિત છે, અને બીજી એ કે નયને વચન સાથે બહુ સંબંધ છે. પ્રત્યેક નય વચન દ્વારા પ્રગટ કરી શકાય છે, માટે નય ઉપચારથી વચનાત્મક પણ કહી શકાય. આ પ્રમાણે નય બે પ્રકારને કહી શકાયભાવનય અને દ્રવ્યનય. જ્ઞાનાત્મક નય તે ભાવનય અને વચનાત્મક નય તે દ્રવ્યનય.
તત્વાર્થ કવાર્તિકમાં શ્રી વિદ્યાનન્દિસ્વામી કહે છે કે – सर्वे शब्दनयास्तेन परार्थप्रतिपादने । વાર્થviાને માથે જ્ઞાનનયા: થતા: *
અર્થાત્ બધા ના પિતાને બેધકરૂપ હતા જ્ઞાનનય છે અને બીજાને બોધકરૂપ હતા શબ્દનાય છે.
નનું નિરૂપણ એટલે વિચારોનું વર્ગીકરણ નયવાદ એટલે વિચારોની મીમાંસા. ના સેંકડે છે. અભિપ્રાયે કેવચનપ્રાગે
જ્યારે ગણનાથી બહાર છે, તે નયે તેથી જુદા ન હોવાથી તેની ગણના થઈ શકે નહિ. મૌલિકરૂપે નયના મુખ્ય બે ભેદે બતાવ્યા છે, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. મૂળ પદાર્થને દ્રવ્ય કહેવામાં આવે છે. જેવી રીતે ઘટની માટી. મૂળ દ્રવ્યને પરિમાણ “પર્યાય' કહેવાય છે. માટી અથવા કઈ પણ મૂળ દ્રવ્યને લગતે જે ફેરફાર થાય છે તે બધે “પર્યાય” સમજ. વસ્તુના સ્કૂલ ફેરફારરૂપ સ્થૂલ પર્યાય તે માલૂમ પડે છે, પણ ક્ષણે ક્ષણે (સમયે સમયે) સૂક્ષ્મ-જુસૂફમ–પરમસૂક્ષ્મ ફેરફાર થતા રહે છે તે સૂક્ષ્મ પર્યાય અગમ્ય છે. અગમ્ય છતાં નિશ્ચિત રૂપે પ્રતીતિમાં ઊતરી શકે છે.
• તત્ત્વાર્થ શ્લેકવાર્તિકમાં તત્ત્વાર્થસૂત્રના પ્રથમાધ્યાયના ૩૩મા સવના વાતિકમાં ૯ શ્લેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org