________________
:૪૩૦ :
નય
6
હવે ‘ નય ’ની વાત. પ્રમાણ ’ એટલે જ્ઞાન જ્ઞાન(વિચારાત્મક ) જ છે.
જૈન દર્શન
अनेकांतात्मक वस्तु गोचरः सर्वसविदाम् । एकदेशविशिष्टोऽर्थो नयस्य विषयो मतः ॥ २९ ॥
અને ‘ નય ’ પણ
Jain Education International
અર્થાત્-અનેક ધર્માંત્મક વસ્તુ એ પ્રમાણના વિષય છે અને એક અશસહિત વસ્તુ નયના વિષય છે.
For Private Personal Use Only
( સિદ્ધસેન, ન્યાયાવતાર )
વસ્તુ જ્યારે અખંડિતપણે ભાસે છે ત્યારે તે અનેકધર્માત્મક વિષય કહેવાય છે, પરન્તુ તે જ વસ્તુમાંથી કોઈ એક અંશ છૂટો પડી પધાનપણે ભાસે છે ત્યારે તે એકઅશવિશિષ્ટ વિષય કહેવાય છે. આ વાત દાખલાથી સ્પષ્ટ કરીએ. આંખ સામે કોઇ એક ઘેાડે આવે ત્યારે અમુક આકાર, અમુક કદ અને અમુક રંગ એ તેની વિશેષતાએ પ્રધાનપણે ભાસે છે; પણ તે વખતે એ વિશેષતાએની પ્રધાનતા છતાં અભિન્નરૂપે અન્ય વિશેષતાઓ સહિત સમગ્ર ( આખા ) ઘોડો જ ચાક્ષુષ જ્ઞાનના વિષય બને છે તે વખતે કઈ તેની અમુક વિશેષતાએ બીજી વિશેષતાઓ કરતાં છૂટી પડી ભાસતી નથી, કે ઘેાડારૂપ અખંડ પદાર્થમાંથી આકાર આદિ તેની વિશેષતાઓ પણ તદ્દન ભિન્નપણે ભાસતી નથી. માત્ર અમુક વિશેષતાઓ દ્વારા તે આખા ઘેાડો જ અખડિતપણે ભાસે (આંખના વિષય અને ) છે. એ જ પ્રમાણના વિષય થવાની રીત છે. પ્રમાણના વિષય થયેલ એ ઘેાડાનુ જ્ઞાન જ્યારે બીજાને શબ્દદ્વારા કરાવવુ હાય ત્યારે તે ઘેાડાની અણુક વિશેષતાઓ ખીજી વિશેષતાઓથી બુદ્ધિદ્વારા છૂટી પાડી વક્તા
www.jainelibrary.org