________________
:૪૨૮:
જૈન દર્શન
( ૬ ) ઉપર જણાવ્યું તેમ આપવાદિકપ્રસ`ગરૂપ હિંસા પાપ નથી, પણ સદા અને સત્રને માટે કોઈ એક વાત કહી શકાતી નથી. ( નાસ્તિ, અવક્તવ્ય )
(૭) હિંસા પાપ છે, પણ એવા પણ અવસર આવે છે, જ્યારે હિંસા પાપ નથી હોતી; એમ છતાંય સદા અને સવ ત્રને માટે કાઇ એક વાત કહી શકાતી નથી. ( અસ્તિ-નાસ્તિ,
અવક્તવ્ય )
સત્યવાદના વિષે જોઇએ-—
(૧) સત્ય ધર્મ છે. ( અસ્તિ )
(૨) સત્ય ધર્મ નથી. કેમકે જાનવરેશની પાછળ પડેલ પશુઘાતક શિકારીની આગળ અથવા યુવતીની પાછળ પડેલ ગુંડાની આગળ સાચેસાચું કહી દેવામાં આવે તે તે કહેવાતુ સત્ય પાપ છે.* ( નાસ્તિ )
· આચાર
* આ બાબતમાં ૧૩૬મા પેજની નીચેની નેટમાં અંગસૂત્રને પાઠ આપ્યા છે. મહાભારના કણ પર્વના ૭૨મા અધ્યાયમાં ૩૩મે લેાય છે—
भवेत् सत्यमवक्तव्यं वक्तव्यमनृतं भवेत् । यत्रानृतं भवेत् सत्यं सत्यं चाग्यनृतं भवेत् ॥ અર્થાત્-કયારેક સત્ય ખેલવા જેવુ' હાતુ નથી અને જૂઠું ખેલવા જેવુ હાય છે, આમ જૂઠ સત્ય બને છે અને સત્ય જૂઠ બને છે. આ શ્લોકના અનુસ ધાનમાં ‘ કૌશિક ' તાપસની કથા આપી છે, જેણે સાચુ કહી દીધા પર માથુસાની ક્રૂર હત્યા થઇ છે અને તે કહેવાતા ‘ સત્ય ’ના પરિણામે તે તાપસ નરક ગતિમાં ગયા જણાજ્યેા છે. હેમચંદ્રાચાય યાગશાસ્ત્રના દ્વિતીય પ્રકાશના–
2
न सत्यमपि भाषेत परपीडाकर वचः । लोकेऽपि श्रूयते यस्मात् कौशिको नरक गतः ॥ આ ૬૧મા લેાકમાં પરપીડાકારક સત્ય ન ખેલવા ભાખત તે જ મહાભારતના * કૌશિક ' તાપસના દાખલા ટાંકે છે.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org