________________
પંચમ ખંડ
૯૪૨૭: ઉપર ભયંકર ઘાતકીપણું ગુજારનાર ર નરાધમને વધ કરવાનું આવી પડે તે કર્તવ્યરૂપ હિંસા હોઈ પાપ નથી. (નાસ્તિ)
(૩) વિના કારણ નિરપરાધીની સાંકલ્પિક હિંસા પાપ છે, પરંતુ યત્નાચાર સાથે કરેલી સપ્રયજન પ્રવૃત્તિમાં થઈ જતી હિંસા (દ્રવ્યહિંસા) પાપ નથી. નીતિભંગરૂપ–અન્યાઓ હિંસા પાપ છે, પરંતુ કર્તવ્યરૂપ હેય તે પાપ નથી. (અસ્તિ-નાસ્તિ)
(૪) પરિસ્થિતિને વિચાર કર્યા વગર હિંસા પાપ છે કે નહિ એ નક્કી કહી શકાતું નથી. (અવક્તવ્ય)
(૫) હિંસા પાપ છે, પણ સદા અને સર્વત્રને માટે કઈ એક વાત કહી શકાતી નથી. (અસ્તિ, અવક્તવ્ય)
* શાસ્ત્રોમાં ગ્લાન, બીમાર, માંદા સાધુ વગેરેની પરિચર્યા નિમિત્તે તેમ જ તે તે પ્રકારના દેશ-કાળને લક્ષીને અત્યંત આપવાદિક માગે છએ કાયના જીવોની હિંસા થાય તેવી પૈદ્યકીય ચિકિત્સા આદિને લગતા વિધાને છે.
મુનિને માટે જીવવિરાધનારૂપ નદી ઊતરી જવા જેવી અનેક બાબતોની આજ્ઞાઓ છે.
શ્રી હરિભદ્રાચાર્ય “દશવૈકાલિક સૂત્રના પહેલા અધ્યયનમાંની ૪૫મી નિક્તિગાથાની ટીકામાં નીચેની ગાથાઓ ઉદૂધૂત કરીને જણાવે છે કે
उच्चालिअम्मि पाए इरिआसमिअस्स संकमाए । वाबज्जेज्ज कुलिंगी मरिज्ज तं जोगमासज्ज ।। नय तस्स तणिमित्तो बधो सुहमो वि देसिओ समये । ' जम्हा सो अपमतो सा य पमाओ त्ति निविदा ।।
અર્થાત-અપ્રમત્તપણે ચાલનારથી કઈ દીન્દ્રિયાદિ છવની હિંસા થઈ જાય તો તે નિમિત્તને સૂક્ષ્મ પણ કર્મબન્ધ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું નથી, કારણ કે તે અપ્રમત્ત છે. અને પ્રમાદને હિંસા કહેવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org