________________
૪૨૬ :
જૈન દર્શન (૧) સારી તબિયત છે. (અતિ) (૨) તબિયત સારી નથી. (નાસ્તિ) (૩) કાલથી તે સારી છે (અસ્તિ), પણ એવી સારી
નથી કે આશા રાખી શકાય (નાસ્ત ) [ અસ્તિ
નાસ્તિ] (૪) સારી છે કે ખરાબ કંઈ કહી શકાતું નથી. (અવક્તવ્ય) (૫) કાલથી તે સારી છે (અસ્તિ), છતાં કહી શકાતું
નથી કે શું થશે (અવક્તવ્ય). [અસ્તિ, અવક્તવ્ય] (૬) કેલથી તે સારી નથી (નાસ્તિ), છતાં કહી શકાતું
નથી કે શું થશે (અવક્તવ્ય). નાસ્તિ, અવક્તવ્ય] (૭) આમ તે સારી નથી (નાસ્તિ), પણ કાલ કરતાં
સારી છે (અસ્તિ), તે પણ કહી શકાતું નથી કે
શું થશે (અવક્તવ્ય). [અસ્તિ-નાસ્તિ, અવક્તવ્ય]. આ વ્યાવહારિક સાધારણું ઉદાહરણ ઉપરથી સપ્તભંગીને વિશદ રીતે ખ્યાલ આવી શકે છે. એ રીતે સપ્તભંગી વ્યવહારુ બને છે-ઘટના, પરિસ્થિતિ અને સિદ્ધાંતનું ઉપયોગી વિશ્લેષણ કરનારી બને છે. આપણે જોઈ શક્યા છીએ કે જુદી જુદી અપેક્ષાએ જુદી જુદી બાબત આ સાત ભંગે (વચન-પ્રવેગે) બતાવે છે અને એથી પરસ્પરથી કંઈક વિશેષતા ધરાવે છે.
ધાર્મિક અથવા આચાર સંબંધી પ્રશ્નોની બાબતમાં પણ સપ્તભંગીને ઉપયોગ કરી શકાય છે. જેમકે
(૧) હિંસા પાપ છે જે પ્રમત્તગથી કરી હોય તે] (અતિ) (૨) હિંસા પાપ નથી. મનુષ્ય ઉપર-નિરપરાધ જનતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org