________________
૪૨૨ :
જૈન દર્શન કેટલાક અસ્તિધર્મો જણાવીને કરી શકીએ-[ પ્રથમ ભંગ ]. અથવા તે વસ્તુના કેટલાક નાસ્તિધર્મોને જણાવી કરી શકીએ[ બીજો ભંગ] અથવા તે તે વસ્તુના કેટલાક અતિધર્મો અને કેટલાક નાસ્તિધર્મો જણાવી કરી શકીએ- ત્રીજો ભંગ ] પરંતુ ગમે છે રીતે વર્ણન કરીએ તે અંશવર્ણન જ હોવાનું. પૂર્ણ વર્ણન નહિ. કારણ કે અસ્તિધર્મો અને નાસ્તિધર્મો અનંત હોઈ તે પૈકી જે ધર્મોનું વર્ણન કરવું અશક્ય છે તે તે કહી શકાવાના નથી, એટલે તે અવક્તવ્ય જ રહેવાના, એટલે વસ્તુ અંશતઃ અવક્તવ્ય પણ કહેવાય-[ચોથે ભગ]. સારાંશ એ કે વસ્તુનું વર્ણન તેને કેવળ અસ્તિધર્મોથી કરે તે પણ છેડા જ અસ્તિધર્મો કહી શકાશે, બાકીના બધા અસ્તિધર્મો અવક્તવ્ય જ રહેશે [પાંચમે ભંગ]. વસ્તુનું વર્ણન કેવળ તેના નાસ્તિધર્મોથી કરે તે પણ તમે થોડા જ નાસ્તિધર્મો જણાવી શકશે, બાકીના બધા નાસ્તિધર્મો અવક્તવ્ય જ રહેશે[ છો ભ ગ ]. કદાચ તમે વસ્તુને તેના અસ્તિધર્મો અને નાસ્તિધર્મો બને ધર્મોથી વર્ણન કરશે તે પણ તમે કેટલાક જ અસ્તિધર્મો અને કેટલાક જ નાસ્તિધર્મો કહી શકશે, બાકીના બધા અસ્તિધર્મો અને નાસ્તિધર્મો અવક્તવ્ય જ રહેશે-[ સાતમો ભંગ ]. આમ તમે ગમે તે રીતે વસ્તુનું વર્ણન કરવા માગશે તે પણ તે કદિ સંપૂર્ણ થઈ શકવાનું નથી. તે હમેશાં અપૂર્ણ જ રહેવાનું છે.
વસ્તુનું પૂર્ણ તત્વ ગહન હેઈ એક જ વસ્તુને તત્વદ્રષ્ટ એ જુદી જુદી રીતે વર્ણવે છે. વેદનું સૂક્ત એ જ કહે છે
“g 1 વિઝા વહુઘા વારિત” [3. ૬૪. જરૂ.] વસ્તુના જે ધર્મો આપણને અજ્ઞાત હોય છે તેમને ભાષામાં ઉતારવાને પ્રશ્ન જ ઉપસ્થિત થતું નથી, તે તે અવક્તવ્ય જ
હિતમે અને
સ્તિ
અવ
વર્ણન કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org