________________
પંચમ ખડ
સપ્તભંગી
ઉપર જોઈ ગયા છીએ કે · સ્યાદ્વાદ’ [ અનેકાન્તદૃષ્ટિ ] એક જ વસ્તુમાં જુદી જુદી દૃષ્ટિએ અસ્તિત્વ-નાસ્તિત્વ, નિત્યવ –અનિત્યત્વ વગેરે અનેક ધર્મોના સમન્વય કરી બતાવે છે. આ ઉપરથી સમજી શકાય છે કે વસ્તુસ્વરૂપ જેવા પ્રકારનુ હોય તેવી રીતે તેની વિવેચના કરવી જોઇએ. વસ્તુસ્વરૂપની જિજ્ઞાસાવાળા કોઇએ પ્રશ્ન કર્યાં કે ઘડા અનિત્ય છે ? ” તા કે “ એના જવાબમાં જો એમ જ કહેવામાં આવે કે “ 'હા, ઘડો અનિત્ય જ છે, ” તા એ કથન કાં તે યથાર્થ નથી, કાં તે
,,
એ પાતજલ યોગદર્શનના ત્રીજા પાદના ૧૩મા સૂત્રની એક જ વસ્તુમાં ભિન્નભિન્ન ધર્માં, લક્ષણા અને અવસ્થાએના પરિણામેા બતાવતાં યાગન સ્યાદ્વાદનું જ ચિત્રણ રજૂ કરે છે.
તથા
:૪૧૫:
जातिव्यक्त्यात्मकं वस्तु वदन्ननुभवोचितम् । भट्टो वाऽपि मुरारिर्वा नानेकान्तं प्रतिक्षिपेत् ॥। ४९ ।। ( અધ્યાત્મપનિષદ્, પ્રથમ અધિકાર, ચોવિજયજી ) અર્થાત્-જાતિ અને વ્યક્તિ ઉભયરૂપે વસ્તુને અનુભવેાચિત વદનાર ભટ્ટ અને મુરારિ સ્યાદ્વાદના જ આદર કરે છે.
૪૪૧મા પેજમાં કુમારિલ ભટ્ટનું અનેકાન્તન બતાવ્યું છે.
તથા
अबद्धं परमार्थेन बद्धं च व्यवहारतः । ब्रुवाणो ब्रह्म वेदान्ती नानेकान्तं प्रतिक्षिपेत् ॥ ५० ॥ ( અધ્યાત્મપનિષદ્, પ્રથમ અધિકાર, યોવિજયજી)
અર્થાત્—બ્રહ્મને વ્યવહારથી બદ્ધ અને પરમા`થી અબ માનનાર વેદાન્તી સ્યાદ્વાદને માન્ય કરે છે.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org