________________
૬૪૧૪ :
જૈનદર્શન “સ્થાત્ સત્ર વદ ”, “યાદવ ”
ifઇ ga ઘટ:”, હ્યાદ્ અનિચ ga ઘર:” આવાં સ્યાદ્વાદનાં નિશ્ચયદ્યોતક વારથી યુક્ત વાક્યોને, ઉપર બતાવ્યા પ્રમાણે, અમુક અપેક્ષાએ ઘટ સત્ જ છે અને અમુક અપેક્ષાએ ઘટ અસત જ છે; અમુક અપેક્ષાએ ઘટ અનિત્ય જ અને અમુક અપેક્ષાએ ઘટ નિત્ય જ છે–એ નિશ્ચયાત્મક અર્થ સમજવાને છે. “સ્થા” શબ્દનો અર્થ “કદાચ ', “શાયદ” કે એવા કેઈ બીજા સંશયદર્શક શબ્દથી કરવાને નથી જ. નિશ્ચયવાદમાં સંશયના શબ્યુનું કામ શું? ઘટને ઘટરૂપે સમજવું જેટલું નિશ્ચયરૂપ છે તેટલું જ નિશ્ચયરૂપ, ઘટને ભિન્ન-ભિન્ન અપેક્ષાદષ્ટિએ અનિત્ય અને નિત્યરૂપે સમજવું એ પણ છે. આ ઉપરથી સ્યાદ્વાદને અવ્યવસ્થિત કે અસ્થિર સિદ્ધાંત પણ કહી શકાય તેમ નથી. +
+દર્શન-શાસ્ત્રોના વિશાળ અભ્યાસીને વિદિત હોય કે ભારતીય પ્રાચીન અન્યાન્ય દર્શનેએ પણ અનેકાન્તદષ્ટિનું અનુસરણ કર્યું છે. પૃથ્વીને પરમાણુરૂપે નિત્ય એને કાર્યરૂપે અનિત્ય માનનાર તથા દ્રવ્યત્વ, પૃથિવીત્વ વગેરે ધર્મોને સામાન્ય વિશેષરૂપે સ્વીકારનાર નિયાયિક તથા વૈશેષિક દર્શને સ્વાદ્વાદદષ્ટિને ગ્રહણ કરી છે. અને–
છ કથા -સ્વાદવિષ્મિત કુળઃ | सांख्यः सख्यावतां मुख्यो नानेकान्त प्रतिक्षिपेत् ।।
(હેમચન્દ્ર, વીતરાગસ્તોત્ર) અથાત–સત્વ, રજ અને તમે એ પરસ્પર વિરુદ્ધ ત્રણ ગુણેની પ્રકૃતિના સ્વીકારમાં સાંખ્યદર્શનને સ્થાને સ્વીકાર છે.
તથા - “ન ભૂgિ ઘનૈઋક્ષનાકરથા વિમા તથાણ્યા”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org