________________
: ૪૧૦ :
જૈન દર્શન મિશ્નભિન્ન વિવિધ પર્યાય એક સમયમાં થાય છે. પરંતુ એક ચેતનાશક્તિના વિવિધ ઉપગ પર્યાયે, તેમ જ બીજી શક્તિ એના બીજા વિવિધ પર્યાયે એક સમયમાં થતા નથી. કેમકે પ્રત્યેક શક્તિઓને એક દ્રવ્યમાં એક સમયમાં એક જ પર્યાય વ્યક્ત થાય છે. અસ્તુ
સ્યાદ્વાદ” શબ્દ “સ્યાત્ ” ને “વાદ” એ બેથી બનેલું છે. “સ્થાત્ ” એટલે “અમુક અપેક્ષાએ,” “અમુક દૃષ્ટિકોણથી”. એ (“સ્યા') અહીં અવ્યય છે અને અનેકાન્તસૂચક છે. એટલે અનેકાન્તરૂપે કથન એ સ્યાદ્વાદને અર્થ થયે. આથી જ સ્યાદ્વાદનું બીજું નામ “અનેકાન્તવાદ” છે. “અનેકાન્ત'માં
અનેક” અને “અન્ત” એમ બે શબ્દો છે. તેમાં “અન્તને અર્થ અહીં ધર્મ, દષ્ટિ, દિશા, અપેક્ષા, બાજુ એ કરવાને છે. આ ઉપરથી અનેકાન્તવાદને અર્થ અનેક દષ્ટિએથી– વિવિધ દિશાઓથી – ભિન્નભિન્ન અપેક્ષાથી (વસ્તુનું) અવલેકન કે કથન કરવું એ થાય છે. આમ “ સ્વાદુવાદ” અને “અનેકાન્તવાદ”, એ બન્ને શબ્દ એકાWક છે. આમ અનેકાન્તવાદનો અર્થ કે એનું રહસ્ય એના નામમાં જ ઝળકી રહ્યું છે. વસ્તુને એક જ દૃષ્ટિથી–એક જ બાજુથી જેવી એ એકાન્તદષ્ટિ, એટલે એ અપૂર્ણ દષ્ટિ, જ્યારે અનેક બાજુથી, x “ચા” કુરા ચારતો. તતઃ “શ્યાવાદ:”
अनेकान्तवादः, नित्यानित्याद्यनेकघमशबलंकवस्त्वम्युपमम्म् રૂતિ રાવતુ (હેમચંદ્ર, સિદ્ધહેમશબ્દાનુશાસન, બીજુ સૂત્ર) અર્થાત–“સ્થાત્ ” એ અવ્યય છે, જે અનેકાન્ત અર્થનું વતન કરે છે. એ ઉપરથી સ્વાદુવાદ એટલે અનેકાંતવાદ. એટલે કે નિત્યઅનિત્ય આદિ અનેક ધર્માત્મક વસ્તુને સ્વીકાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org