________________
પંચમ ખંડ
: ૪૦૯ નથી. નીલ, પીત વગેરે પર્યા–પરિણામે બદલાયા કરે છે. માટે જે સહભાવી છે તેને “ગુણ” અને જે કમભાવી [પરિવર્તનશીલ છે તેને “પર્યાય” કહેવામાં આવે છે.
એ જ પ્રમાણે આત્માનું સદા સહભાવી સ્વરૂપ ચેતના તે ગુણ” અને એના “જ્ઞાન,” “દર્શન’ પ્રકારના વિવિધ ઉપવેગે એ “પર્યાય, અથવા સામાન્યતઃ જ્ઞાન તે ગુણ અને તેના વિશેષ પ્રકારે તે પર્યાય
પ્રત્યેક દ્રવ્યમાં શક્તિરૂપ અનંત ગુણે છે, જે વસ્તુતઃ આશ્રયભૂત દ્રવ્યથી અને પરસ્પર અવિભાજ્ય છે. પ્રત્યેક ગુણ શક્તિના ભિન્નભિન્ન સમયમાં થતાં સૈકાલિક પર્યાયે અનંત છે. દ્રવ અને એના અંશભૂત શક્તિઓ ઉત્પન્ન તથા નષ્ટ ન હોવાને કારણે નિત્ય, અર્થાત્ અનાદિ અનંત છે. પરંતુ તેમના બધા પર્યાયે પ્રતિક્ષણ ઉત્પન્ન તથા નષ્ટ થવાના કારણે અનિત્ય છેસાદિયાન્ત છે. પણ તે વ્યક્તિ પ્રવાહની અપેક્ષાએ તે અનાદિ અનંત છે. દ્રવ્યમાં અનંત શક્તિઓથી તજજન્ય પર્યાયપ્રવાહ પણ અનંત જ એકી સાથે ચાલુ રહે છે. ભિન્નભિન્નશક્તિજન્ય વિજાતીય પર્યાય એક સમયમાં એક દ્રવ્યમાં મળી આવે છે, પરંતુ એક શ ક્તજન્ય ભિન્નભિન્ન-સમયભાવી સજાતીય પર્યાયે એક દ્રવ્યમાં એક સમયમાં હોતા નથી. આ રીતે એક પદગલ દ્રવ્યમાં રૂપ, ગંધ આદિ ભિન્નભિન્ન શક્તિઓના ભિન્નભિન્ન પર્યાયે એક સમયમાં થાય છે, પરંતુ એક રૂપશક્તિના નાલ, પ્રીત આદિ વિવિધ પર્યાય એક સમયમાં થતા નથી. એ જ રીતે આત્મામાં ચેતના, સુખ, વીર્ય આદિ શક્તિઓના Tળઃ સમાવો ઘ૪૪ વર્યાવસુ નમાવી” [૫/૭-૮]
(પ્રમાણુનયતવાલેક, માદેવસૂરિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org