________________
પંચમ ખડ
: ૪૦૩ :
એકાન્ત નિત્ય ન માનતાં, તે પરિણામી ( પરિવર્તનશીલ ) પણ હાવાથી તેને તેટલા પૂરતા અનિત્ય પણ માનવા જોઈએ તે જ પ્રમાણે ઘટ જેવા સ્પષ્ટ અનિત્ય દેખાતા અચેતન જડ પદાર્થાને તેમનાં મૃત્તિકારૂિપ મૂળ દ્રવ્ય સ્થાયી હાવાને લીધે તેની અપેક્ષાએ નિત્ય પણ માનવે જોઇએ. આમ નિત્યાનિત્યવાદ યુક્તિસ'ગત દેખાય છે.
આ બાબતમાં હેમચંદ્રાચાય ઉપરના શ્લેાકેાના અનુસંધાનમાં વ્યાવહારિક દાખલેા આપતાં જણાવે છે કે
गुडो हि कफहेतुः स्यान्नागर पित्तकारणम् । द्वयात्मनि न दोषोऽस्ति गुडनागर - भेषजे || ६ ||
અર્થાત્ :--ગાળ ફ કરનાર છે. અને સૂંઠ પિત્ત, પણ તે બન્નેના ચેાગ્ય મિશ્રણમાં તે કોઇ દોષ રહેતા નથી. ( તેમ * “ નીવાળા મતે !f સામયા અસાસયા? ગોયમા! નીવા सिय सासया, सिय असासया । से केणटुणं भते ! एव वुच्चइ ××? ગોયમા ! વ્યયાત્ સાસા, માયા અસામયી | ( ભગવતી, શતઃ ૭ ઉદ્દેશ ૨) આ પાઠમાં જીવતુ' શાશ્વતત્વ અને અશાશ્વતત્વ · મને જણાવેલ છે–
"}
ભિન્નભિન્ન નયથી.
स्यातामत्यन्तनाशेस्य कृतनाशकृतागमौ ।
न त्ववस्थान्तरप्राप्तौ लोके बालयुवादिवत् ।। २३ ।। तस्मान्दुभयहानेन व्यावृत्यनुगमात्मकः । पुरुषोऽभ्युपगन्तव्यः कुण्डलादिषु सर्पवत् ॥ २८ ॥
ઈત્યાદિ શ્લેાકેા મહાન મીમાંસક કુમારિલભટ્ટના લૈકવાર્તિક( આત્મ માં છે. જે, આત્માનું નિત્યાનિત્યરૂપે પ્રતિપાદન કરે છે.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org