________________
: ૩૯૪
જૈન દર્શન એ સ્યાદ્વાદ છે. જેવી રીતે એક જ પુરુષમાં પિતા-પુત્ર, કાકોભત્રીજે, મામે–ભાણેજ, સસરે-જમાઈ વગેરે પરસ્પર–વિરુદ્ધ લાગતા વ્યવહાર ભિન્નભિન્ન સંબંધની ભિન્નભિન્ન અપેક્ષાએ સંગત થતા હેઈને માનવામાં આવે છે, તેવી રીતે એક જ વસ્તુમાં,
સ્પષ્ટીકરણ માટે એક વિશેષ વસ્તુ ઊઠાવીને કહીએ તે એક જ ઘટમાં નિત્યત્વ અને અનિત્યત્વ વગેરે વિરુદ્ધરૂપે ભાસતા ધર્મો જુદી જુદી અપેક્ષાદષ્ટિએ સંગત થતા હોઈને સ્વીકારી શકાય છે. આમ, એક વસ્તુમાં ભિન્નભિન્ન દષ્ટિએ સંગત થઈ શકે તેવા ભિન્નભિન્ન ધર્મો સમન્વય કરે એ સ્યાદ્વાદ અથવા અનેકાંતવાદ છે. - એક જ પુરુષ પિતાના પિતાની અપેક્ષાએ પુત્ર અને પિતાના પુત્રની અપેક્ષાએ પિતા, તેમજ પોતાના ભત્રીજા તથા વિભાગ, ઉપર જણાવ્યું તેમ, સ્થાનાંગ અને ભગવતીસૂત્રમાં દાખલ થઈ ગયા. છતાં જૈનાચાર્યોને મુખ્ય ઝોક પ્રમાણઠયવિભાગ તરફ જ રહ્યો છે. કારણ એ છે કે પ્રમાણુ ચતુષ્ટયવાળો વિભાગ અસલમાં
ન્યાયદર્શન’જ છે. અત એવ ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થભાષ્ય [ ૧, ૬ ]માં તેને “મારા ” કહ્યો છે, જ્યારે પ્રમાણદયવિભાગ જૈનાચાર્યોને સ્વપજ્ઞ છે, જે તત્ત્વાર્થસૂત્ર વગેરેમાં ગૃહીત થઈ જૈન પ્રક્રિયામાં પ્રતિષ્ઠા પામ્યો છે. એ જ વિભાગ નન્દીસૂત્રમાં છે. મિતુ નન્દીની વિશેષતા એ છે કે તેણે પ્રત્યક્ષ પ્રમાણમાં તેને એક વિભાગરૂપ “અવધિ” વગેરે ઈન્દ્રિયપ્રત્યક્ષ ઉપરાંત ઈન્દ્રિયપ્રત્યક્ષ પણ લીધું. પણ તે લીધું સ્વપૂવ વતી “અનુયાગદ્વાર” સૂત્રના આધાર પર કેમકે અનુગદ્દારસૂત્રમાં પ્રત્યક્ષ-અનુમાન-ઉપમાન-આગમ એમ ચાર પ્રમાણેને નિર્દેશ કરી પ્રત્યક્ષ પ્રમાણના ઈન્દ્રિયપ્રત્યક્ષ અને ઈન્દ્રિયપ્રત્યક્ષ એમ બે પ્રકાર બતાવ્યા છે. આ જ (અનુયાગદ્વાર તથા નદીનાં આધાર પર, ઈન્દ્રિયજન્ય જ્ઞાન, જેને લેકે પ્રત્યક્ષ કહે છે માને છે તેને “સાંવ્ય
-
-
-
-
-
-
-
- -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org