________________
પંચમ ખંડ
* ૨૯૧ :
આગમ, આપ્ન (પ્રામાણિક) મનુષ્યના વચનાદિથી જે જ્ઞાન થાય છે તેને “આગમ” અથવા “શબ્દ” પ્રમાણ કહેવામાં આવે છે.
જે પ્રત્યક્ષ, અનુમાન આદિ પ્રમાણેથી વિરુદ્ધ ન હોય, જે આત્મવિકાસ અને તેના માર્ગ પર સાચે પ્રકાશ નાખતું હાય, એવું જે શુદ્ધતત્વપ્રરૂપક વચન તે વસ્તુતઃ “આગમ” શાસ્ત્ર છે. - સદ્બુદ્ધિથી યથાર્થ ઉપદેષ્ટાને “આપ્ત' કહેવામાં આવે છે. એવા આપ્તનું કથન “આગમ” કહેવાય છે. સહુથી અવ્વલ નંબરને પ્રાપ્ત એ છે કે જેના રાગ-દ્વેષ આદિ દેશે ક્ષીણ થયા છે અને જેણે પિતાના પૂર્ણ નિર્મળ જ્ઞાનથી ઉચ્ચ અને પવિત્ર ઉપદેશ આપે છે.
આગમ-શાસ્ત્રમાં પ્રકાશિત કરેલ ગંભીર તત્વજ્ઞાનને મધ્યસ્થ સૂમ બુદ્ધિથી વિચાર કરવામાં ન આવે તે અર્થને અનર્થ થઈ જવા પૂર્ણ સંભવ રહે છે. દુરાગ્રહ ત્યાગ, મધ્યસ્થ વૃત્તિ, સ્થિર-સૂક્ષ્મ દષ્ટિ તથા શુદ્ધ જિજ્ઞાસાબુદ્ધિ એટલાં સાધને પ્રાપ્ત થયાં હોય તે આગમિક તના ઊંડા ભાગમાં પણ નિભીકતાથી સફળતાપૂર્વક વિચારી શકાય છે.
ઘણી વખત ઉપલક દષ્ટિએ વિચારતાં કેટલાક મહર્ષિઓના વિચારમાં વિરુદ્ધતા માલૂમ પડે છે, પરંતુ તે વિચાર પર સુગ્ય સમન્વયદષ્ટિએ ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી વિચાર કરવાથી તે ભિન્ન ભિન્ન લાગતા વિચારમાં પણ સામ્ય રહેલું જોઈ શકાય છે.
પ્રમાણનું વિવેચન સંક્ષેપમાં થઈ ગયું. મતલબ એ છે કે વસ્વરૂપ સમજવામાં ભૂલ થા ભ્રમ થાય, એટલે કે તેનું
કરવામાં રાહત એટલાં સ
તાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org