________________
: ૩૯૦ :
જૈન દર્શન
શકે છે, ત્યાં મુખવિકારરૂપ હેતુ ક્રોધેાપશ્ચમના વિરોધી હાઈ અથવા ક્રોધેાપશમના વિરોધી એવા ક્રોધનું પરિણામ હાઈ ક્રોધેપશમના અભાવના અનુમાષક થાય છે. કોઈ માણુસમાં આરોગ્યચેષ્ટા ન જોવાથી તેના શરીરમાં કોઇ વ્યાધિ હાવાનુ અનુમાન થાય છે. આરાગ્યને અનુરૂપ ચેષ્ટા ન જણાય ત્યાં આરોગ્યના અભાવનું, અર્થાત્ વ્યાધિ હોવાપણાનુ જ અનુમાન થાય. નમૂનારૂપે આટલુ જણાવવુ' અહીં ખસ છે.
મીનના સમજાવ્યા વગર પેાતાની જ બુદ્ધિથી ‘ હેતુ ’દ્વારા જે અનુમાન કરાય તે ‘ સ્વાર્થાંનુમાન ’કહેવાય છે. બીજાને સમજાવવા અનુમાનપ્રયાગ કરવામાં આવે છે. જેવી રીતે કે, અહીં અગ્નિ છે. કારણ કે ધૂમ દેખાય છે. જ્યાં જ્યાં ધૂમ હાય છે ત્યાં ત્યાં અગ્નિ નિયમેન હોય છે, જેમ રસાડામાં. અહીં પણ ધૂમ દેખાઈ રહ્યો છે. માટે અહીં અવશ્ય અગ્નિ છે. આ પ્રકારના વાકચ-પ્રયાગ તે ‘ પરાર્થાંનુમાન’ કહેવાય છે. પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન એ પાંચ પ્રકારના શબ્દપ્રયાગા પ્રાયઃ પશર્થાંનુમાનમાં કરવામાં આવે છે. “ આ અગ્નિવાળા પ્રદેશ છે” એ ‘પ્રતિજ્ઞા વાકય છે. કારણ કે અહીં ધૂમ દેખાય છે” એ ‘ હેતુ” વાક છે. વ્યાપ્તિપૂર્વક રસેાડાનું દૃષ્ટાન્ત આપવુ એ ‘ ઉદાહરણુ વાકય છે. • તે પ્રમાણે અહીં પણ ધૂમ દેખાઈ રહ્યો છે” એમ ઉપનય ઉતારવા એ ‘ ઉપનય વાકય છે. પછી “ માટે અહીં અગ્નિ અવશ્ય છે” એવે નિષ્ણુય કરવા એ નિગમન’ વાકય છે. આ પ્રકારની અનુમાન પ્રણાલી હાય છે.
""
66
66
ર
"
"
જે હેતુ ખાટા હાય, અર્થાત્ જેમાં સાધ્ય સાથે અવિનાભાવસંબંધ ઘટતા ન હાય તે હેત્વાભાસ ” કહેવાય છે. હેત્વાભાસ નિર્ણયાત્મક અનુમાન સાધવામાં ગલત નીકળે છે.
Jain Education International
"
For Private Personal Use Only
www.jainelibrary.org