________________
પંચમ ખડ
સ્મરણ અને પ્રત્યભિજ્ઞાન
આ
અનુભવ કરેલી વસ્તુ યાદ આવે તે સ્મરણ છે. ખાવાઈ ગયેલી વસ્તુ જ્યારે હાથ આવે છે ત્યારે “ તે જ જે જ્ઞાન સ્ફુરે છે તે પ્રત્યભિજ્ઞાન છે. પૂર્વે જોયેલે જ્યારે ફરીને મળે છે, ત્યારે “ તે આ ચન્દ્રકાન્ત ” પ્રતિભાન થાય છે તે પ્રત્યભિજ્ઞાન છે.
: ૩૮૫ :
Jain Education International
એવુ
માણસ
એવુ' જે
સ્મરણ થવામાં પૂર્વે થયેલ અનુભવ જ કારણ છે, જ્યારે પ્રત્યભિજ્ઞાન થવામાં અનુભવ અને સ્મરણુ એ અન્ને ભાગ લે છે. સ્મરણમાં “ તે ઘડિયાળ” એવું સ્ફુરણ થાય છે, જ્યારે પ્રત્યભિજ્ઞાનમાં તે આ ઘડિયાળ ” એવા પ્રતિભાસ થાય છે. આથી એ બન્નેની ભિન્નતા સમજી શકાય છે. ખેાવાયેલી વસ્તુને દેખવાથી અથવા પૂર્વે દેખેલ મનુષ્યને ફરી જોવાથી “ તે જ આ” એવુ જે પ્રત્યભિજ્ઞાન થાય છે તેમાં તે જ ” એ ભાગ સ્મરણુરૂપ છે અને આ ” એ ભાગ ઉપસ્થિત વસ્તુ કે મનુષ્યને દેખવારૂપ અનુભવ છે. આ અનુભવ અને સ્મરણ એ બન્નેના ચેાગથી પેદા થતુ “તે જ આ ” એ એકઠું [ સંકલિત ] જ્ઞાન પ્રત્યભિજ્ઞાન છે.
સહે
For Private Personal Use Only
""
આ પ્રત્યભિજ્ઞાન તે એકત્વ-પ્રત્યભિજ્ઞાન છે. રાઝ ગાયના ૮ જેવુ હાય છે” એમ જાણ્યા બાદ રાઝને જોતાં અને રોઝ ગાયના જેવુ' હાય છે' એવુ પેાતે જાળેલું યાદ આવતાં
ગાયના જેવુ રાઝ છે” એવું એ એનુ [ગાય અને રાઝનુ] જે સાદૃશ્ય માલૂમ પડે છે તે સાદૃશ્ય-પ્રત્યભિજ્ઞાન છે. એ જ પ્રમાણે “ ગાયથી ભેંસ વિલક્ષણ છે” એમ એ એનુ' ( ભેસ અને ગાયનુ' ) વૈલક્ષય-વૈસદૃશ્ય જે માલૂમ પડે છે તે વૈસદૃશ્યપ્રત્યભિજ્ઞાન છે. ખીજાં પણુ ભિન્ન પ્રકારનાં ઉદાહરણા છે.
www.jainelibrary.org