________________
જૈન દર્શન
• ૩૮૪ :
ઇન્દ્રિયથી પ્રત્યક્ષ થવામાં વસ્તુ સાથે ઇન્દ્રિયના સંચાગ થવાની બાબત પર નીચે પ્રમાણે જણાવવામાં આવે છે
જીભથી રસ લેવાય છે, ત્યાં જીમ અને રસને સયાગ ખરાખર હાય છે; ત્વચાથી સ્પર્શ કરાય છે, ત્યાં ત્વચા અને સ્પૃશ્ય વસ્તુના સચૈાગ ચાખ્ખા દ્વાય છે; નાકથી ગન્ધ લેવાય છે, ત્યાં ગન્ધવાળાં દ્રવ્યો નાકની સાથે અવશ્ય સચેાગ ધરાવતાં ાય છે; દૂરથી ગન્ધ ભાવવામાં પણ દૂરથી આવતાં ગન્ધવાળાં સૂક્ષ્મ બ્યા નાકની સાથે અવશ્ય સંયુક્ત હેાય છે; અને કાનથી સાંભળવાનું, દૂર કે નજીકથી આવતા શબ્દો કાનની સાથે અથડાય છે ત્યારે જ થાય છે. જૈનેાની માન્યતા પ્રમાણે શબ્દો એ ભાષાવાના પુદ્દગલ-સ્કન્ધા છે, અર્થાત્ શબ્દ દ્રવ્ય છે.
આમ જીભ, ત્વચા, નાક અને કાન એ ચાર ઇન્દ્રિયા વસ્તુની સાથે સંયુક્ત થઈ પેાતાના વિષયને ગ્રહણ કરે છે. પરંતુ ચક્ષુથી દેખાતી નજીક કે દૂરની વસ્તુએ ચક્ષુની પાસે આવતી નથી એ ખુલ્લુ' છે, એટલે ચક્ષુઇન્દ્રિય સાથે સયુક્ત થયા સિવાયX એ વસ્તુએ પ્રત્યક્ષ થાય છે. એટલા માટે જૈન ન્યાયશાસ્ત્રમાં તેને ( ચક્ષુને ) · અપ્રાપ્યકારી' કહી છે. અર્થાત્
અપ્રાપ્ય’ એટલે પ્રાપ્તિ (સંચાગ) કર્યાં વગર ‘કારી ' એટલે વિષયને ગ્ર ુણ કરનાર શેષ ચાર ઇન્દ્રિયા પ્રાપ્યકારી' કહેવાય છે, મન પણ ચક્ષુની જેમ ‘અપ્રાપ્યકારી’ છે.
6
- પરાક્ષ પ્રમાણના પાંચ ભેદે પાડવામાં આવ્યા છે; પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ.
એથી
× વસ્તુઓ પર પડતાં પ્રકાશનાં કિરણા આંખ ઉપર આવે છે, વસ્તુર્ક્શન થાય છે એમ વૈજ્ઞાનિક મન્તવ્ય છે, તે પણ એ તેા ખુલ્લુ છે કે ચક્ષુઈન્દ્રિય અને વસ્તુને પરસ્પર સાક્ષાત્ સ ંયોગ થતા નથી.
Jain Education International
મરણુ,
For Private Personal Use Only
;
www.jainelibrary.org