________________
પંચમ ખંડ
૪ ૩૮૩ ૫.
જેમકે દૂરથી વૃક્ષ જેવી કેઈ ઊચી વસ્તુ દેખાવી તે “અવહ; પછી “આ માણસ છે કે હું ડુ?” એ સંશય થતાં વિશેષ લક્ષણે દ્વારા નિશ્ચયગામી પરામર્શ થવે કે “આ માણસ હવે જોઈએ તે ઈહા હા પછી પૂર્ણ નિશ્ચય થવે કે “આ માણસ જ છે” તે “અવાય'; અને “અવાય દુદ્ધભૂત થ. અર્થાત્ કિંચિત્કાલ ટી રહે તે “ધારણ”.
અવાય રૂપ નિશ્ચય કેટલાક સમય સુધી રહે છે, પણ પછી મન બીજા વિષયમાં ચાલ્યું જતું હોવાથી તે નિશ્ચય લુપ્ત થઈ જાય છે, છતાં તે એ સંસ્કાર મૂકતે જાય છે કે જેથી આગળ કઈ પ્રસંગ પર એ નિશ્ચિત વસ્તુનું સ્મરણ થઈ આવે છે. આ પ્રમાણે “અવાયરૂપ નિશ્ચયની સતત ધારા, તજજન્ય સંસ્કાર અને સંસ્કારજન્ય સ્મૃતિ એ બધા મતિવ્યાપાર “ધારણા છે. પરંતુ સ્મૃતિનું સ્થાન પ્રત્યક્ષમાં નહિ, પણ પરાક્ષ પ્રમાણમાં છે.
આ અવગ્રહ-ઈહા-અવાય-ધારણું પાંચ ઇન્દ્રિય અને મન એમ છ થી થાય છે.
આ લૌકિક કે વ્યાવહારિક (સાંવ્યવહારિક ) પ્રત્યક્ષ જુદા પ્રકારનું પ્રત્યક્ષ, જે ઇન્દ્રિય તથા મનની અપેક્ષા રાખતું નથી, માત્ર આત્મશક્તિની અપેક્ષા રાખે છે તે “પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે. તેના ત્રણ ભેદ છે, અવધિ, મન:પર્યાય અને કેવલ. અવધિજ્ઞાન દે અને નારકને જન્મસિદ્ધ હોય છે, અને મનુષ્ય તથા તિયાને યમ-નિયમાદિ ગુણેના વિશિષ્ટ સાધનથી પ્રાપ્ત થાય છે. મન:પર્યાથજ્ઞાન વિશિષ્ટ સંયમી મહાત્માને થાય છે. કેવલજ્ઞાન પૂર્ણ સ્થિર જ્ઞાન છે. આ બધું અગાઉ ત્રીજા ખંડના ૧૫મા લેખમાં વિવેચાઈ ગયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org