________________
* ૩૭૨ :
જેને દર્શન કરનાર (લે-લંગડે થાય છે. વ્યભિચારી નપુંસકન્ન થાય છે. માટે સર્વોગ-સુખી થવા ઈચ્છનારે મનસા–વાચા-કર્મણ સત્કાર્ય કરતા રહેવાની જરૂર છે.
દાનથી કીર્તિની કામના હોય તે તે દાનની મજા ઊડી જાય છે. જનતા જાહેર ઉપયોગ માટે પોતાને બંગલે આપી દેનાર એ બંગલા પર ખાસ પોતાની નામના માટે પિતાના નામની તખ્તી નંખાવે તે એ કીતિ–મહના પરિણામે એવું બને કે એ દાતાર માણસ પછીના કેઈ જન્મમાં બંગલાવાળા કેઈ ધનીને ત્યાં જન્મે, પણ કામકાજનો ચિતામય ભાર એના મન ઉપર એટલે બધે રહે કે એને એ બંગલામાં રહેવાને આનંદ મળી શકે નહિ.
માણસ ક્યારેક, નિરપરાધ છતાં ભયંકર આપત્તિમાં ફસાઈ જાય છે, પણ વાળવાળ બચી જાય છે. એનું કારણ એ છે કે જે જાતને ગુને જે માણસે આ જન્મમાં કે પૂર્વજન્મમાં કરેલે જ નથી તેની સજા તેની પાસે ભેગવાવવા કઈ પણ, કેઈ સરકાર પણ, શક્તિમાન નથી. કેમકે કર્મને સમર્થ નિયમ તેનું રક્ષણ કરે છે.
જ્યારે કોઈ માણસને તેણે નહિ કરેલા ગુના માટે ગુનેગાર ઠરાવવામાં આવે છે અને તેને સજા પણ થાય છે, ત્યારે આવી સજાનું કારણ એ હોઈ શકે કે તે માણસે તેવા પ્રકારને ગુને
xनपुसकत्वं तिर्यक्त्व दौर्भाग्यं च भवे भवे । भवेन्नराणां स्त्रीणां चान्यकान्ताऽऽसक्तचेतसाम् ॥१०३॥
" ( હેમચન્દ્ર, ગશાસ્ત્ર, જે પ્રકાશ) અર્થાત-વ્યાભિચારના પાપે ભવાન્તરમાં નપુંસકત્વ, તિર્યનિમાં જન્મ અને દૌર્ભાગ્ય પ્રાપ્ત થાય છે..1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org