________________
ચતુર્થ ખંડ
૩૬૫ ૨ એની દુર્ગમ શોધને વિચાર કરતાં અદષ્ટના (કર્મના) નિયમ સુધી પહોંચી જવું પડે છે.
સંસારમાં કોઈ માણસ એમ વિચાર કરે કે – આત્મા વગેરે કંઈ નથી. જેટલા દિવસે હું આ જિંદગીમાં જશેખ કરું એટલા જ દિવસે મારા છે. આ જિંદગીની સમાપ્તિ પછી આ દેહ પાંચ ભૂતેમાં મળી જશે અને
હું” જે કંઈ વ્યવહાર નહિ રહે. તે પછી હું જીવદયા કરું કે જીવહિંસા કરું, સાચું બેલું કે જૂઠું બેલું, સંયમિત રહું કે ઉછુંબલ રહું, અથવા મનમાં આવે તેમ કરું તે તેમાં હરકત જેવું શું છે? કારણ કે મારા કરેલ કર્મોને મને દંડ કે પુરસ્કાર આપનાર કેઈ છે જ નહિ.
પરંતુ આ વિચાર કે ખ્યાલ એકદમ બ્રમપૂર્ણ છે. આ જિંદગીમાં કેઈ અનીતિ, અનાચાર, લૂંટફાટ, મારફાડ કે ખુનામરકી કરી ધનવાન થાય અને મૌજથી ફરે, પણ એનાં એ દુષ્કૃત્યેની જવાબદારી એના પરથી ઊડી જતી નથી. સજજનેની દુઃખી હાલત અને દુર્જનની સુખી હાલત પાછળ ઐહિક પરિસ્થિતિ ઉપરાંત કેઈ “અદષ્ટ કારણ ન હોય અને એ હાલતને હિસાબ અહીં ને અહીં પૂરો થઈ જાય, એનું અનુસંધાને આગળ ન ચાલે તે આધ્યાત્મિક જગતમાં કે સુષ્ટિવ્યવસ્થામાં એ ઓછું અંધેર નહિ ગણાય.
કર્મને નિયમ એક એવું ચેકસ અને ન્યાઓ વિશ્વશાસન છે કે પ્રાણીમાત્રના કાર્યને જવાબ આપે છે. માટે જ મનુષ્ય-સમાજને સારે બનાવવામાં કર્મવાદનું શાસન, જે પુનર્જન્મવાદને સણા છે, અત્યંત ઉપયોગી છે. એ(શાસન)નું એકમાત્ર તાત્પર્ય બુરાં કામ છોડી સારા કાર્ય કરવાં એમાં જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org