________________
:૩૬૪ :
જૈન દર્શન
પ્રવૃત્ત થાય છે એ ઉપરથી પણ પૂર્વ ભવીય ચૈતન્યની અનુવૃત્તિનુ અનુમાન શકય બતાવવામાં આવે છે.
પૂર્વજન્મ હોય તે તે યાદ કેમ ન આવે ? એમ પ્રશ્ન થાય પણ વર્તમાન જિંદગીમાં જ ખની ગયેલી બાબતે બધી યાદ આવે છે? નહિ, ઘણી ઘણી વિસ્મૃતિમાં અવરાઈ જાય છે, અવરાયેલી રહે છે, તેા પૂર્વજન્મની કાં વાત કરવી ? જન્મક્રાન્તિ, શરીરક્રાન્તિ, ઇંદ્રિયક્રાન્તિ-આમ આખી જિંદગીને ધરમૂળમાં જ આખા પલટો થાય, ત્યાં પછી પૂર્વજન્મની યાદ કેવી ? છતાં કાઈ કોઈ મહાનુભાવને આજે પણ પૂર્વજન્મનાં સ્મરણ થાય છે એવા દાખલા મહાર આવેલા છે. એ બામતની વિગત હિન્દુની પ્રતિષ્ઠિત પત્રિકાઓમાં પ્રકટ પણ થયેલી છે. જાતિસ્મરણની એ ઘટનાએ માણસને પુનર્જન્મ વિષે વિચાર કરતા કરી મૂકે તેમ છે.
માણુસનાં નૃત્યેની જવાબદારી પુનઃજન્મથી જળવાય છે. સુજન મહાનુભાવને પણ કયારેક ઘેર આપત્તિ આવે છે અને અપરાધ વિના રાજદંડ લાગવવા પડે છે, પરંતુ તે વખતે તેની માનસિક શાંતિમાં પુનઃજન્મના સિદ્ધાંત બહુ ઉપકારક થાય છે. વર્તમાન જિંદગીની સત્કૃતિઓનું અનુસધાન આગળ ન હાય તે મનુષ્ય હતાશ થઈ જાય; આફતના વખતમાં તેની ચારે ખાજુ અંધકાર ફરી વળે.
""
)
આપણા ( મનુષ્ય જીવનમાં “ અકસ્માત્ ” ઘટના કઈ ઓછી નથી બનતી. એ અકસ્માત્ [ અ—કસ્માત્ ] ( કાઇ સચેતનના બુદ્ધિપૂર્વક પ્રયત્નના સંબંધ ન હેાવાથી) શલે કહેવાય. પશુ નિમૂલ તેા કેમ હાઈ શકે? તેની પાછળ મૂળ તે હાવુ" જોઇએ. અકસ્માત્ પણ કસ્માત્ ? કોનાથી-શાથી કે
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org