________________
ચતુર્થ ખંડ
: ૩૫૭ :
ભિન્ન ગતિના આયુષ્યરૂપે બની જઇ શકતુ નથી. એ જ પ્રમાણે દનમાહનીય ક અને ચારિત્રમેાહનીય ક્રમ એકબીજામાં સક્રમણ પામી શકતાં નથી.
(૮ ) ઉપશમના એટલે ઉદિત કમને ઉપશાંત કરવું. કને ઉદિતક ને ભસ્મચ્છન્ન અગ્નિની જેમ દખાવી દેવામાં આવે તે ઉપશમના છે. ઉપશમન અવસ્થામાં ઉદય-ઉદ્દીરણા હેાતાં નથી; તેમજ સંક્રમણુ અને ઉન અપવન તથા નિત્તિનિકાચન હાતાં નથી. આ સર્વોપશમનાને લગતી વાત છે.
(૯) નિત્તિ એ કર્મબન્ધનની એવી સખ્ત અવસ્થા છે કે એ ઉદીરણા તેમ જ સક્રમણની પહોંચની બહાર છે; કિંતુ ત્યાં ઉર્દૂ ન-અપવત ન થઈ શકે છે.
( ૧૦ ) નિકાચના એ કમ બન્ધની સખ્તમાં સખ્ત અવસ્થા છે કે જ્યાં ઉદીરણા, સ’ક્રમણ અને ઉર્દૂવન-અપવન કોઈ ક્રિયા ચાલી શકતી નથી. આ નિકાચના પામેલું [ નિકાચિત ] કમ એના વખત પર ઉદયમાં આવે છે ત્યારે પ્રાયઃ અવશ્ય લાગવવુ પડે છે.
[ ૧૩ ]
જીવના દરેક જન્મ એના પૂર્વ જન્મની અપેક્ષાએ પુનજન્મ જ છે. એના કેાઈ જન્મ એવા ન હેાય, જેના અગાઉ જન્મ ન હોય, એનાં જન્મેાની ( ભિન્ન ભિન્ન દેહાનાં ધારણની) પરંપરા હમેશાંથી એટલે કે અનાદિકાળથી ચાલી આવે છે એમ માનવુ... યુક્તિસર જણાય છે. આત્માના ભૂતકાળના કોઈ જન્મને સર્વોપ્રથમ એટલે કે શરૂઆતના જન્મ માનીએ તે એમ માનવું પડે કે આત્મા ત્યાં લગી અજન્મા હતા અને પછી એના એ પહેલવહેલા નવા જન્મ શરૂ થયા. આમ જો માનવું પડે તે
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org