________________
ચતુર્થ ખંડ
- ૩૫૩:
પુણ્યકમ રસની હીનમાત્રા વિવક્ષિત નથી. આમ પ્રધાનતાને અનુસરીને આ કથન છે. ‘ પ્રાધાન્યેન વ્યયેશા મવન્તિ '.
કર્માંની મુખ્ય દશ અવસ્થાએ આ પ્રમાણે બતાવવામાં આવે છે.
(૧ ) અન્ય. કચેાગ્ય વાનાં પુદ્ગલા સાથે આત્માને ક્ષીર–નીરની જેમ અથવા લેાડુ અને તદ્ગત અગ્નિની જેમ પરસ્પર મળી જવારૂપ સબંધ થવા તે બન્ય છે. એ સૂક્ષ્મ કર્મ પુદ્ગલસ્કન્ધા ગ્રહણ કરાય છે તે આત્માના સમગ્ર પ્રદેશે વડે, નહિ કે કેઈ એક જ દિશામાં રહેલા આત્મપ્રદેશે વડે. બધા સાંસારી જીવાના કર્મબન્ધ સરખા ન હેાવાનુ કારણ એ છે કે બધાને માનસિક-વાચિક-શારીરિક યાગ ( વ્યાપાર ) એકસરખા નથી હાતા. તેથી જ યેગ ’ના તરતમભાવ પ્રમાણે પ્રદેશખન્યમાં તરતમભાવ આવે છે. પ્રત્યેક કર્મોના અનત સ્કન્ધા આત્માના સઘળા પ્રદેશેામાં બંધાય છે. જીવપ્રદેશવાળા ક્ષેત્રમાં જ રહેલા કર્મ વગણાના પુદ્ગલકા બધાય છે, તેની બહારના ક્ષેત્રમાં રહેલા નહિ. અન્ય પામતા દરેક કર્મીસ્કન્ધા અનંતાનંત પરમાણુઓના જ બનેલા હાય છે.
ક્રમની પહેલી અવસ્થા અન્ય છે. એ વગર ખીજી ફેઈ અવસ્થા બની જ શકતી નથી. બન્ધના પ્રકૃતિબન્ધ સ્થિતિઅન્ય, અનુભાવબન્ધ અને પ્રદેશખન્ય એમ ચાર ભેદો પાછળ જોવાઈ ગયા છે.
( ૨-૩ ) ઉતના, અપવત'ના. કમનાં સ્થિતિ-રસ વધવાં અને ‘ ઉર્દૂત'ના' કહેવામાં આવે છે અને ઘટવાં એને અપવત ના ’કહેવામાં આવે છે. અશુભ કમ ખાંધ્યા પછી જો જીવ સારાં–શુભ કામ કરે તે એણે અગાઉ બાંધેલ ખુરા
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org