________________
: ૩પ૨ :
જૈન દર્શન બને છે. આનું નામ રસબન્ધ અથવા અનુભાવબન્ધ કે અનુ ભાગબબ્ધ. જેમ ભિન્નભિન્ન દૂધ પૈકી કઈમાં અધિક શક્તિ હોય છે અને કેઈમાં કમ, તેમ શુભ કે અશુભ કર્મપ્રકૃતિએને અનુભાવ ( રસ ) તીવ્ર પણ હોય છે અને મન્દ પણ હોય છે.
મહર્ષિ ઉમાસ્વાતિજીના તત્વાર્થસૂત્રનું (છઠ્ઠા અધ્યાયનું ત્રીજીચોથું ) સૂત્ર છે. શુમઃ roથસ્થ છે અશુભ વાપર્યું ! અર્થાત્ “ગ” (માનસિક, વાચિક, કાયિક ક્રિયા) જે શુભ હોય તે શુભકર્મ અર્થાત્ પુણ્યકર્મ, અને અશુભ હોય તે અશુભકર્મ અર્થાત્ પાપકર્મ બંધાય છે. પરંતુ શુભાગના સમયે પણ પાપપ્રકૃતિએ બંધાય છે અને અશુભ ગના સમયે પણ પુણ્ય પ્રકૃતિઓ બંધાય છે એમ કર્મશાસ્ત્ર જણાવે છે. માટે ઉપરનાં બે સૂત્રોનું તાત્પર્ય એમ બતાવવામાં આવે છે કે શુભાગની સબલતાના સમયે (જ્યારે સંકલેશ કષાયપરિણામ મંદ હોય છે) પુણ્ય પ્રકૃતિઓના અનુભાવની (રસની) માત્રા અધિક બંધાય છે અને પાપપ્રકૃતિઓના અનુભાવની માત્રા હીન બંધાય છે. એનાથી ઊલટું, અશુભાગની તીવ્રતાના સમયે (જ્યારે સંકલેશ-કષાયપરિણામ તીવ્ર હોય છે) પાપ-પ્રકૃતિને અનુભાવબંધ અધિક અને પુણ્ય પ્રકૃતિને અનુભાવબન્ધ અલ્પ હોય છે. આમ, શુભયેગને લીધે પુણ્ય કર્મરસની જે અધિક માત્રા હોય છે અને અશુભયેગને લીધે પાપકર્મરસની જે અધિક માત્રા હોય છે એને મુખ્યરૂપે ગણીને ઉપરનાં બે સૂત્રમાં શુભને પુણ્યનું અને અશુભયેગને પાપનું બન્ધકારણ કહ્યું છે. આ પ્રમાણે ઉક્ત સૂત્રેનું વિધાન અનુભાવબન્ધની અધિક માત્રાની અપેક્ષાએ સમજવાનું છે. શુભૂગજન્ય પાપકર્મરસની હીનમાત્રા અને અશુભયોગજન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org