________________
ચતુર્થ ખંડ
: ૩૫૧ પામી એમનામાં અનન્તગુણે રસ પડી જાય છે, જે જીવના ગુણોને ઘાત વગેરે કરે છે. જીવને તરહતરહનાં ફળ બતાવવાનું તરહતરહના વિપાક ભેગવવાનું કામ આ રસ જ કરે છે. જીવની ભારેમાં ભારે ઉપાધિ આ રસ જ છે શુભ રસથી સુખ મળે છે અને અશુભ રસથી દુઃખ
જેમ સૂકાં તૃણ નીરસ હોય છે, પણ ભેંસ, ગાય, બકરીના પેટમાં જઈ તે દૂધરૂપ રસમાં પરિણમે છે, તેમ જ એ રસમાં ( દૂધમાં) ચીકણાઈની ન્યૂનાધિકતા માલૂમ પડે છે, અર્થાત એ સૂકા તૃણુ ખાઈ ભેંસ ગાડું દૂધ આપે છે અને એ દૂધમાં ચકણાઈ વધારે હોય છે, ગાયના દૂધમાં ઓછું ગાઢાપણું અને ઓછી ચીકણાઈ હોય છે અને બકરીના દૂધમાં એથી ઓછું ગાઢાપણું અને એથી ઓછી ચીકણાઈ હોય છે, આમ એક જ પ્રકારના તૃણ-ઘાસ વગેરે ભિન્નભિન્ન પશુઓના પેટમાં જઈ ભિન્નભિન્ન દૂધરૂપ રસમાં પરિણમે છે, તે પ્રમાણે એક જ પ્રકારનાં કર્મ વગણનાં પુદ્ગલે ભિન્નભિન્ન જીવેના ભિન્નભિન્ન કષાયરૂપ પરિણામેનું નિમિત્ત પામી ભિન્નભિન્ન રસવાળાં
જ પણ સુખભોગમાં અનાસક્તપણું રહેવું, જળવાવું બહુ કઠિન જાણી વૈરાગી ભર્તુહરિ પિતાના વૈરાગ્યશતકમાં બેસી ગયા કે –
“fairs: guથાન નનયત માં છે વિકૃરાતઃ” અર્થાત–પુણ્યને વિપાક, વિચાર કરતાં, મને ભય ઉત્પન્ન કરે છે. શ્લેકના આ બીજા ચરણ પછી ઉત્તરાર્ધમાં એ ખૂબ જ કહી નાખે છે
" महद्भिः पुण्योधचिरपरिगृहीताश्च विषया महान्तो जायन्ते व्यसनमिव दातुविषयिणाम् ! ।।"
અર્થાત-મહાન પુણ્યસમૂહાથી લાંબા વખતના મળેલા વિષયભોગો વિષયી માણસોને દુઃખ આપવા માટે જાણે કે ફેલાતા જતા ન હોય!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org