________________
: ૩૪૬ ઃ
જેને દર્શને જોગવવા ] ટટાર થયું. દરેક કમ (જીવ સાથે) બંધાવાથી કર્મ કહેવાય છે, અને બંધાયું એટલે એણે ગમે ત્યારે પણ ખસવું જ જોઈએ એ નિશ્ચિત વાત છે. વિપાકેદયમાં આવીને અર્થાત પ્રકટ ઉદયમાં આવી પિતાનું ફળ (જીવને ) ભેગવાવીને કોઈ પણ કમ નષ્ટ થઈ જાય છે- જીવથી ખરી પડે છે. પરંતુ કર્મની એવી પણ અવસ્થા બને છે યા હોય છે કે તે ઉદયમાં આવીને પણ ફળ બતાવ્યા વગર જ નષ્ટ થાય છે. આવા (લાદાનરહિત) ઉદયને “પ્રદેશદય” કહેવામાં આવે છે. કર્મોના મહાન વિસ્તારને વિપાકોદયથી જીવ ભેગવવા બેસે તે મોક્ષની પ્રાપ્તિ અશક્ય જ બની જાય. સાધકના સાધનબલના પ્રતાપે ઘણું ઘણું કમjજે એ રીતે ( પ્રદેશદયથી) નષ્ટ થાય છે. છેલ્લે એ રીતે કર્મનું મહાન દામ ખલાસ થઈ મેસિદ્ધિ મેળવાય છે.
* દરેક કર્મ અવશ્ય ભગવાય છે એ નિયમ બરાબર છે પણ તે નિયમ પ્રદેશાનુભવની અપેક્ષાએ છે. અનુભાવ( રસ ની અપેક્ષાએ નહિ. રદય યા વિપાકોદય દરેક કર્મને વેદાય જ એવો નિયમ નથી. અધ્યવસાયવિશેષથી વિપાકનુભવ કર્યા વગર પણ પ્રદેશાનુભવ દ્વારા કર્મ ખરી પડે છે. “પ્રસન્નચન્દ્ર” વગેરેએ જે નરકગ્ય કર્મ બાંધેલાં તે કર્મને અનુભાવ (રસ) તેમણે શુભ અધ્યવસાયના બળે હણી નાખેલે અને તે કર્મના નીરસ પ્રદેશ જ તેમણે વેદેલા. એ જ કારણ છે કે નરકગ્ય કર્મ બાંધવા છતાં તેમને નરકનાં દુઃખ ન પડ્યાં. કેમ કે વિપાકનુભવ હોતાં જ સુખ-દુઃખનાં વદન હોય છે. (જુઓ વિશેષાવશ્યક ભાષ્ય ગાથા ૨૦૪૯ની વૃત્તિ.)
વિપાકોદયથી જ કર્મ ખંખેરાય. બીજી રીતે નહિ જ એવો નિયમ માનવામાં આવે તે કોઈ જીવને મોક્ષપ્રાપ્તિ થઈ શકશે નહિ. કેમ કે તે જ ભવમાં મોક્ષ પામનાર છવને પણ સત્તા માં અસંખ્યયો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org