________________
ચતુર્થાં ખંડ
: ૩૪૧ :
ચાંપવામાં આવે ત્યારે તે શીઘ્ર ખળી જાય છે; ભીના કપડાને વાળીને સૂકત્રવામાં આવે તે તેને સુકાતાં વાર લાગે છે, પણ તેને છૂટુ પહેાળુ કરીને સૂકવવાથી જલ્દીથી સુકાઈ જાય છે; એ પ્રમાણે આયુષ્યદલ જો ક્રમે ક્રમે ભગવાય તા એના વખત પર એ પૂરું થાય છે; પણ જ્યારે શસ્ત્ર, જળ, વિષ. અગ્નિ વગેરેમાંના કોઇ ઉપદ્રવથી એ દળ આખુ એક સામટુ' ભેગવાઇ જાય તે તરત મૃત્યુ થાય છે. સિત્તેર વર્ષના આયુષ્યનાં દળ ક્રમે ક્રમે ભાગવાય ત્યારે સિત્તેર વર્ષે મૃત્યુ થાય, પણ એ દળ ક્રમે ક્રમે ન ભાગવતાં, પચીસ વર્ષની ઉમ્મરે કાઈ ઘાતક અકસ્માત્ થાય અથવા કોઈ ઘાતક પ્રયાગના ઉપયાગ કરવામાં આવે અને એથી બાકીનાં ૪૫ વષઁના આયુષ્યદળ એકસામટાં એક મિનિટ કે એક-એ ઘડીમાં અથવા એ ચાર પ્રહર જેટલા અલ્પ સમયમાં ભગવાઇ જાય તે તે જ વખતે મૃત્યુ થાય છે. એક હજાર રૂપીયાની મૂડીમાંથી રોજ એક એક રૂપીયા ખરચાતા જાય તે એક હજાર દિવસ સુધી એ મૂડી ચાલે, પણ એક દહાડામાં કે એક કલાકમાં એ મૂડી યા શેષ રહેલી મૂડી ખરચાઇ જાય તે તરત નિર્ધનતા જ આવી પડે ને ! પૂર્વ જન્મમાં આયુષ્ય શિથિલ બંધાયેલુ હોય તેા ઘાતક ઉપદ્રવનું નિમિત્ત મળતાં એની અન્યકાળની કાળમર્યાદા ઘટી જાય છે અને એ પેાતાની નિયત કાલમર્યાદા પૂરી થયા પહેલાં જ સપાટામાં ભેગવાઈ જઈ ખતમ થઈ જાય છે; પણ જો (આયુષ્ય) ગાઢ અંધાયેલું હોય તે એવુ' નિમિત્ત મળવા છતાં પણ ખંધકાલની કાલમર્યાદા ઘટતી નથી, અર્થાત્ પેાતાની નિયત કાલમર્યાદા પહેલાં સમાપ્ત થતુ નથી. આ ઉપરથી આયુષ્યના અપવ`નીય અને અનપવતનીય એવા એ પ્રકાર પડે છે. નિમિત્તના ઉપક્રમે શીઘ્ર ભાગવા જાય એવુ· · આયુષ્ય અપવતનીય કહેવાય છે; અર્થાત્ ઘાતક ઉપદ્રવથી બાકીનુ આયુષ્ય જે, અનેક વર્ષોં સુધી ભાગવવા ચાગ્ય છે,
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org