________________
તિન ગણાવેલ
શનિવામાં આવે અનેક છે
ચતુર્થ ખંડ
: ૩૩૯ : જે “ના”માં જવાબ હોય, અર્થાત્ એક કર્મપ્રકૃતિના ગણાવેલ આ એ જ કર્મપ્રકૃતિના બન્ધક છે, બીજી કર્મપ્રકૃતિના નહિ એમ માનવામાં આવે તે શાસ્ત્રસિદ્ધાન્તને વાંધો આવે છે. શાસ્ત્રસિદ્ધાન્ત એ છે કે સામાન્ય રીતે આયુષ્યને છેડી સાતે કર્મપ્રકૃતિઓને અન્ય એક સાથે થાય છે. આ નિયમ પ્રમાણે જ્યારે જ્ઞાનાવરણને બધે થતું હોય ત્યારે વેદનીયાદિ છ કર્મપ્રકૃતિઓને બન્ધ પણ થાય છે એમ માનવું પડે છે. આવ તે એક એક કર્મ પ્રકૃતિના એક સમયે હેય અને બન્ધ તે તે કર્મપ્રકૃતિ ઉપરાંત બીજી પણ (અવિરેધી) કર્મપ્રકૃતિઓને તે વખતે થાય. માટે અમુક આસો અમુક કર્મપ્રકૃતિના જ બન્ધક છે એ પ્રકારનું નિરૂપણ શાસ્ત્રનિયમથી બાધિત થાય છે. અતઃ પ્રકૃતિવાર આના વિભાગ કરવાને અર્થ શો ?
આને ખુલાસે એ છે કે પ્રકૃતિવાર ગણવેલ (ઉપર્યુક્ત) આવે માત્ર તે તે કર્મ પ્રકૃતિના અનુભાવ (રસ) બન્યમાં જ નિમિત્ત છે, અને શાસ્ત્રસિદ્ધાન્ત એકસાથે અનેક કર્મપ્રકૃતિઓને બન્ધ જે બતાવે છે તે પ્રદેશબબ્ધ સમજ, એટલે કંઈ અસંગત રહેતું નથી.
આસને વિભાગ અનુભાવબન્ધને આશ્રિત છે એ વાત પણ મુખ્યતાની અપેક્ષાએ લેવાની છે. અર્થાત્ જે કર્મપ્રકૃતિના જે આસ ગણાવ્યા છે તે આ ના સેવન વખતે તે કમ. પ્રકૃતિને અનુભાવબન્ધ મુખ્યપણે થાય છે, અને તે વખતે બંધાતી અન્ય કર્મપ્રકૃતિને અનુભાવબન્ધ ગૌણપણે થાય છે. એમ તે કેમ બની શકે કે એક સમયે એક કર્મ પ્રકૃતિને જ અનુભાવબન્ધ થાય છે અને બીજી બંધાતી કર્મ પ્રકૃતિઓને અનુભાવબન્યું નથી ? કારણ કે જે સમયે જેટલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org