________________
: ૩૩૮ :
જૈન દર્શન અપ આરંભ, અ૯પ પરિગ્રહ અને મૃદુતા-જુતાના ગુણોથી મનુષ્યઆયુષ્ય બંધાય છે.
સંયમ મધ્યમ કક્ષાને કે રોગયુક્ત હોય, તપસ્વીપણું બાલકક્ષાનું હોય તે તેના પ્રમાણમાં દેવ(સ્વગ)નું આયુષ્ય બંધાય છે. તપ-સંયમના સાધન અનુસાર દેવઆયુષ્ય બંધાય છે.
જુતા, મૃદુતા, સચ્ચાઈ અને મૈત્રીમેળાપ કરી આપવાના પ્રયત્ન એ પ્રકારના સૌજન્યથી શુભ નામકર્મ બંધાય છે.
અને એથી વિરુદ્ધ દૌર્જન્ય ધારણ કરવાથી–કુટિલતા, શઠતા, લુચ્ચાઈ, ઠગાઈ, દગારીથી-અશુભ નામકર્મ બંધાય છે.
ગુણગ્રાહીપણું, નિરભિમાનતા, વિનીતતા વગેરે ગુણોથી ઉચ્ચ ગોત્રકમ બંધાય છે.
અને પરનિન્દા, આત્મપ્રશંસા, બીજાના છતા ગુણેનું આચ્છાદન તથા છતા-અછતા દોષેનું ઉદ્દઘાટન અને પિતાના છતા દેશેનું આચ્છાદન તથા અછતા ગુણેનું ઉદ્ઘાટન અને જાતિકુલાદિના અભિમાનથી નીચ ગોત્રકર્મ બંધાય છે.
કેઈને દાન કરતાં, કોઈને કંઈ મેળવતાં કે કોઈના ભેગઉપગ આદિમાં અડચણ (વિદ્ગ) નાખવાથી અન્તરાય કર્મ બંધાય છે.
. કર્મપ્રકૃતિઓના આ આસ (બન્ધહેતુઓ) જણાવ્યા તે માત્ર દિશાસૂચક પૂલ નિદેશ છે.
અહીં પ્રશ્ન ઉદ્દભવે છે કે જે કર્મ પ્રકૃતિના જે આસ ગણાવ્યા તે આવે તે કર્મપ્રકૃતિ ઉપરાંત અન્ય કમ પ્રકૃતિના બધેક થઈ શકે કે નહિ? જે “હા”માં જવાબ હોય તે, પ્રકૃતિવાર જુદા જુદા આસાનું કથન કરવું નિરર્થક ગણાશે. અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org