________________
ચતુર્થ ખંડ
: ૩૩૫ : કહેવાય છે. એ બન્ધના કામમાં આ મિથ્યાત્વાદિ ચાર સાથે “ગ” તે હોય જ છે. એથી જ તત્ત્વાર્થસૂત્રના આઠમા અધ્યાયના પ્રથમ સૂત્રમાં એ પાંચને બન્ધના હેતુ કહ્યા છે. એ ગ્રંથના છઠ્ઠા અધ્યાયના પ્રારંભના સૂત્રમાં “ગ”ને જ આસવ કહ્યો છે, મિથ્યાત્વાદ ચારને નહિ
આ ઉપરથી માલૂમ પડી શકે છે કે “ગ” એ આસવને (કર્મપુદ્ગલેને ખેંચી લાવવારૂપ “આસવ'ને) હેતુ છે અને બન્ધને હેતુ છે એમ બેઉને હેતુ છે. એ જ પ્રમાણે મિથ્યાત્વાદિ ચાર, જે બન્ધના હેતુ છે તે આસની ગણનામાં પણ મૂકી શકાય છે. તે આ રીતે
શાસ્ત્રોમાં આઠ કર્મોના તથા તેમના પેટા ભેદના પૃથકપૃથક્ આસ બતાવ્યા છે તેમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ આદિ દેષરૂપ ભિન્નભિન્ન વૃત્તિ-પ્રવૃત્તિને તે તે કર્મના
આસવતરીકે જણાવવામાં આવી છે. કર્મયુગલને ખેંચનાર “ગ” જ્યારે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય દોથી દૂષિત હોય છે ત્યારે “ગ”થી ખેંચાતાં કર્મપુદ્ગલે મિથ્યાત્વાદિ દેલવાળા “ગ”થી ખેંચાતાં હાઈ મિથ્યાદિ પણ “આસવ” કહી શકાય છે, અર્થાત્ આસની ગણનામાં મિથ્યાત્વાદિ, જે બન્ધહેતુએ છે તે પણ મૂકી શકાય છે. - આ અવકન ઉપરથી જોઈ શકાય છે કે
“ગએ કર્મ પુદ્ગલેને ખેંચનાર તરીકે “આસવરૂપે જાણીતું છે અને બધહેતુઓમાં શા મૂકેલ હાઈ બન્ધહેતુ પણ છે. મિથ્યાત્વાદિ, કાર્મિક પુદ્ગલેને ખેંચનાર “ગ”માં રહેલાં છેni એ પુદ્ગલેને ખેંચનાર તરીકે “આસવ' છે અને મળ્યાતે છે જ. મતલબ કે “ગ” એ “આસવ” છે અને બહેતુ છે, અને બન્ધહેતુ મિથ્યાત્વાદિ એ “આસવ'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org