________________
જૈન દર્શન
: 33:
પણ છે. આ ઉપરથી જોઈ શકાય છે કે કનેિ ખે’ચવાનુ' અને ચાંટાડી દેવાનું કામ લગભગ એક જ ટાળકી ” કરે છે. આ પ્રમાણે આસ્રવ અને અન્યના અભેદ બતાવવામાં આવે છે.
* જીએ આચાય હેમચંદ્રના યોગશાસ્ત્રના ચેાથા પ્રકાશના ૭૮મા श्लोड
कषाया विषया योगाः प्रमादाविरती तथा । मिथ्यात्वमातंरौद्रे चेश्यशुभ प्रति हेतवः ॥
अर्थात- उषायो, विषयो, योगो, प्रभा, अविरति मिथ्यात्व याने यात रौद्र ध्यान मे अशुलना हेतु ( शास्त्र ) छे.
આ શ્લોકની પાતાની ટીકામાં પોતે આસવ-બન્ધ વિષેની પ્રશ્નોત્તરપૂર્વક ચર્ચા કરે છે. પ્રશ્ન આ પ્રકારને છે—
આ (કષાય વગેરે) અન્ધના હેતુ કહેવામાં આવ્યા છે, માટે આસવની ભાવનામાં આ બન્ધહેતુઓનુ કથન શું કામ ?
આ પ્રશ્ન અને એના ઉત્તરની ચર્ચા કરતું. મૂળ લખાણ જ અહીં આપી દેવામાં આવે છે
"
"1
" नन्वेते बन्धं प्रति हेतुत्वेनोक्ताः यद् वाचकमुख्या:" मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगा बन्धहेतवः " इति । तत् किमाश्रवभावनायां बन्धहेतुनामेतेषामभिधानम् ? सत्यम्, आश्रव भावनेव बन्धभावनापि न महद्भिर्भावनात्वेनोक्ता, आश्रव भावनयैव गतार्थत्वात् । आश्रवेण हयुपात्ताः कमपुद्गला आत्मना सम्बध्यमाना बन्ध इत्यभिधीयते । यदाह - “ सकषायत्वाज्जीवः कर्मणो योग्यान् पुद्गलानादत्त स बन्धः इति । ततश्च बन्धाश्रवयोर्भेदो न विवक्षितः । ननु कर्मपुद्गलैः सह क्षीरनीरन्यायेनाऽऽत्मनः सम्बन्धो बन्ध उच्यते, तत् कथमाश्रव एव बन्ध: ? युक्तमेतत्, तथाप्याश्रवेणानुपात्तानां कर्मपुद्गलानां कथं बन्ध: स्यात् ? इत्यतोऽपि कर्मपुद्गलाssदान हेतावाश्रवे बन्धहेतूनामभिधानमदुष्टम् । ननु तथापि बन्धहेतूनां पाठो निरर्थकः । नैवम्, बन्धाश्रवयोरेकत्वेनोक्तत्वाद् आश्रवहेतूनामेवायं पाठ इति सर्वमवदातम् ।
"2
Jain Education International
For Private Personal Use Only
"
www.jainelibrary.org