________________
[૨૬] જે કર્મ અપ ઉદ્યમથી પણ ફલદાયક થાય છે અને મહાન ઉધમ કરવા છતાં નિષ્ફળ જાય છે એ કર્મને દૈવ કહેવામાં આવે છે, જે શુભાશુભરૂપે નાનાવિધ છે.
एवं पुरुषकारस्तु व्यापारबहुलस्तथा । फलहेतुनियोगेन ज्ञेयो जन्मान्तरेऽपि हि ॥३२३।। अन्योन्यसश्रयावेत्र द्वावप्येतौ विचक्षणःxx ॥३२४।।
–એ પ્રમાણે પુરૂષાર્થ એ પ્રચુરપ્રયત્નરૂપ છે, જે આગામી જન્મમાં પણ અવશ્ય ફલદાયક બને છે.
–આ (કર્મ અને પુરૂષાર્થ) બંને પરસ્પરાશ્રિત છે.
એ પછી ૩૨૬મા લેકમાં જણાવે છે કે કર્મ જીવના પ્રયતન વિના ફલસાધક થતું નથી.
दैव पुरुषकारेण दुबलं ह्यपहन्यते । હવે વૈષોડવીર + + + + ૩૨૭ છે. પુરૂષાર્થથી દુર્બળ દૈવ હણાય છે અને પ્રબલ દૈવથી પુરૂષાર્થ હણાય છે જે બલવત્તર હોય તેનાથી અન્ય હણાય છે.
માણસની બેવકૂફીભરેલ પ્રવૃત્તિ કે વર્તનમાં કટુ ફળ તેની તેવી પ્રવૃત્તિ યા વર્તનને આભારી છે. પિતાની ભેગાશક્તિ, દુર્બસનિતા યા પ્રમાદશીલતાથી શારીરિક આદિ દુર્દશાએ જે પિતા પર અને બીજા પર આવી પડે તે તે ભેગાશક્તિ વગેરેને આભારી છે એમ માનવું સુયોગ્ય તથા શાસ્ત્રાનુદિત છે. અત એવી કઈ માણસને જેની બેવકૂફી અથવા અન્યાય કે ઘાતક દુષ્ટતાથી દુઃખાપત્તિ સહન કરવી પડે તેમાં તેની બેવકૂફી અથવા દષ્ટતા બરોબર જવાબદાર છે, અને તે દુષ્કૃત્યને તે બરાબર અપરાધી બને છે. એમ કર્મશાસ્ત્રનું નિવેદન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org