________________
[૨૫ ] છેલ્લી ઘડી સુધી કરતે રહેતા હોય છે; સતત પરોપકારનિરત મહાત્માઓની પણ ઈચ્છા પરોપકારવ્યાપારદ્વારા પિતાનું પરમાત્મત્વ પ્રકટાવવાની જ રહે છે, પરકલ્યાણુવ્યાપારમાં આત્મકલ્યાણની સહજ ભાવનાનું સ્થાન પ્રમુખપદે હોય છે. સ્થિરતા શાન્ત પ્રજ્ઞાવાન યેગી પણ એ જ વિચારથી પિતાના સાધનમાં લાગ્યા રહેલા રહે છે કે આ જન્મમાં નહિ, તે ભલે બીજા જન્મમાં ક્યારેક પરમાત્મભાવને પ્રાપ્ત કરી જ લઈશુ.
શરીરના નાશ પછી ચેતનનું અસ્તિત્વ માનવામાં ન આવે તે વ્યક્તિને ઉદ્દેશ કેટલે સંકુચિત બની જાય છે ? અને કાર્યક્ષેત્ર પણ કેટલું અલ્પ રહી જાય છે? આ જન્મમાં નહિ, તે ભાવી જન્મમાં પણ મારું લક્ષ્ય હું સિદ્ધ કરીશ એ ભાવના મનુષ્યના હૃદયમાં જેટલું બળ પ્રગટાવી શકે છે તેટલું બળ બીજું કઈ પ્રગટાવી શકતું નથી. આ બધું ધ્યાનમાં લેતાં નિત્ય–સનાતન સ્વતંત્ર ચેતન તત્વનું અસ્તિત્વ પ્રતીત થઈ શકે છે. એ (ચેતન આત્મા) જાણતાં-અજાણતાં જે સારું-ખેટું કર્મ કરે છે તેનું ફળ તેને મળે છે અને કર્મબન્ધના મેગે તેને પુનર્જન્મના ચક્કરમાં ઘૂમવું પડે છે. હરિભદ્રાચાર્યનું ગબિંદુ કહે છે –
दैव नामेह त-स्वेन कमै व हि शुभाशुभम् । तथा पुरुषकारन स्वव्यापारो हि सिद्धिदः ।।३१९।।
–શુભાશુભ કર્મ એ જ દેવ છે અને પિતાને ઉદ્યમ એ પુરુષકાર (પુરૂષાર્થ) છે. ध्यापारमात्रात् फलदं निष्फलं महतोऽपि च । अतो यत् कर्म तद् देवं चित्रं ज्ञेय' हिताहितम् ।।३२२।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org