________________
[૨૪]
તેમણે જીવને પગી વિચાર અને આચારનાં નિર્માણ કરવા વખતે તે અનેકાન્તદષ્ટિને નીચેની શરતો પર પ્રકાશમાં મૂકી અને તેને અનુસરવાને ઉપદેશ આપ્યો– (૧) રાગદ્વેષની વૃત્તિને વશ ન થતાં સાત્વિક માધ્ય
રાખવું. (૨) જ્યાં સુધી માધ્યને પૂર્ણ વિકાસ ન થાય ત્યાંસુધી
તે લય તરફ ધ્યાન રાખી કેવળ સત્યની જિજ્ઞાસા
રાખવી. (૩) જેમ આપણે પિતાના પક્ષ પર, તેમ બીજાના વિરોધી
લાગતા પક્ષ પર પણ આદરપૂર્વક વિચાર કર, અને જેમ વિરોધી પક્ષ પર, તેમ આપણે પિતાના
પક્ષ પર પણ તીવ્ર સમાચક દ્રષ્ટિ રાખવી. (૪) પિતાના તથા બીજાઓના અનુભવોમાંથી જે જે અંશ
ઠીક માલૂમ પડે–ચાહે તે વિરોધી જ કેમ ન જણાતા હોય-એ બધાને વિવેકપ્રજ્ઞાથી સમન્વય કરવાની ઉદારતાને અભ્યાસ કરે અને અનુભવના વધવા પર પૂર્વના સમન્વયમાં જ્યાં ગલતી જણાય ત્યાં મિથ્યાભિમાન છેડી સુધારો કરે અને એ ક્રમે
આગળ વધવું. અનેકાન્તદષ્ટિમાંથી નયવાદ અને સપ્તભંગીવાદ ફલિત થયા. વિચારની જેટલી પદ્ધતિએ તે સમયમાં પ્રચલિત હતી તેમને નયવાદમાં સ્થાન મળ્યું અને કઈ એક જ વસ્તુની બાબતમાં પ્રચલિત વિરોધી કથને અથવા વિચારેને સપ્તભંગીવાલમાં સ્થાન મળ્યું.
મનુષ્ય પોતાનું ભલું થાય એ માટેની કોશિશ જિંદગીની
(૪) કીક માલમ
વિવેક
અનુભવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org