________________
: ૩૨૬ :
[ ૬ ]
પૈસા ગુમાવે છે
*
માણસ રાગી થાય છે, અથવા બીજી આપત્તિમાં આવી પડે છે ત્યારે તે પેાતાના કમને દેષ દે છે. હવે જો તેવી પરિસ્થિતિ તેના પૂર્વક ની સીધી જ અસર હોય તે તેમ કહેવુ. વાજબી ઠરે; પરંતુ તેવા વખતે પણ તેણે તેવી આપત્તિને નિવારવા માટે ચૈાગ્ય પ્રયત્ન કરવા જોઇએ; અને તે કર્યા છતાં તે આપત્તિ ટળે નહિ તા તેણે કઈ પણ દુર્ધ્યાન કર્યાં વગર હિંમતથી તે આપત્તિ સહન કરી લેવી એ તેનુ કર્તવ્ય અને છે. આવા પ્રસગે જો ઉપસ્થિત આપત્તિને ટાળવા માટે ચાગ્ય પ્રયત્ન કરવાનુ તે ચૂકે તે તેવા પ્રયત્નના અભાવે તેને જે દુઃખ રહે તેને માટે તેના પ્રમાદ અથવા તેની અકમણ્યતા જવાબદાર થાય છે. તે માટે કેવળ પોતાના પૂર્ણાંકને દોષ દઈ બેસી રહેવુ એ ડહાપણભર્યુ ગણાય નહિ. આ જન્મનાં આપણાં મૃત્યુ કે આચરણાને લીધે આપણને શારીરિક, આર્થિક કે ખીજા પ્રકારની આપત્તિ આવી પડે તે વખતે પેાતાનાં ‘ પૂર્ણાંક 'ને દોષ દેતાં તે બધાંને આવડે છે, પણ જે કૃત્યા કે જે પ્રકારનાં વતનના પરિણામે આપણે તેવી સ્થિતિ પ્રાપ્ત કરી ડાય તે નૃત્યે કે તે પ્રકારનાં વનને દેષ દેવા એ વધારે ચેાગ્ય છે; અને તેવાં વન કે કામ માટે ખરેખર પસ્તાવેા કરી તેવાં કામ કે વન ફરીથી નહિ કરવા નિશ્ચય કરવા જોઇએ. આહાર-વિહારમાં અસાવધાન કે અનિયમિત બની યા અપથ્ય કરી અથવા શરીરને લાંબે વખત ભૂખમાં રાખી અથવા શરીરમાં છતાં તત્ત્વ
જૈન દર્શન
× પાતાની ઠીક ઠીક શક્તિ અનુસાર કોઈ ઉદાત્ત હેતુ માટે ઉલ્લાસથી ઉપવાસ-તપ કરવામાં આવે કે હઠીલા રાગને કાઢવા માટે નિષ્ણાતની સલાહ મુજબ અમુક વખત સુધી વિધિસર અનશનત્યાગ કરવામાં આવે એ જુદી વાત છે.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org