________________
ચતુર્થ ખડ
: ૩૨૩ :
અહીં આપણે સમજીએ કે શુના ગુનામાં ફરક અને તફાવત હાય છે. જે ગુના સામાન્ય પ્રકારને હેાય અથવા જેની સામે યોગ્ય પ્રતિકારની શકયતા ન હૈાય એવી હાલતમાં એ ગુનાને અંગે મનમાં ડંખ રાખવા અને વ્યર્થ વૈરવૃત્તિ સેવવી એને કશે. અર્થ નથી. કોઇએ આપણું પુરું કર્યાની જૂની વાત નિરર્થક યાદ કરી વિરધવૃત્તિ કે કષાયભાવનું વિષ પાછું જન્માવવું એમાં કંઇ સાર નથી. એટલે વિવેકબુદ્ધિને આગળ કરી એના ( એ ગુનેગાર ) પ્રત્યે વૈરવૃત્તિ ન રાખતાં એ વખતે ક્રમ સંસ્કારના બળને (કમવાદના સિદ્ધાંતને) વિચારવું ઉપયુક્ત થાય છે. એ વખતે એ પ્રકારના વિચારના આશ્રય લઇ સમભાવ ધારણ કરવા ઉપયેગી અને હિતાવહ છે.
પરંતુ તમને કોઈ મારવા આવે અને તેનેા તમે પ્રતીકાર કરા તે તમે વૈર રાખો છે એમ કાઇ કહેશે નહિં. તમે ધીરલા રૂપીયા કાઈ તમને પાછા ન આપે અને તે મેળવવા તમે દાવેા કરે તે તમે વૈર રાખ્યું એમ કોઇથી કહેવાશે નહિ. કેઈ તમારી ચીજ-વસ્તુ લઈ જતેા હાય અને તે ચીજવસ્તુનું રક્ષણ કરવા તમે પ્રયાસ કરે તે તમે વેર રાખ્યુ એમ કેઇથી ખેલી શકાય નહિ. આવા પ્રસ ંગોએ તમે શ, ચેર, ઠગ, લુચ્ચા, લબાડ કે ગુડાના ચેાગ્ય સામના કરી એમાં કશુય ખાટુ નથી. ધ શાસ્ત્રના શાસનની રૂએ પણ કમશાસ્ત્ર પણ કા ઉદય થવામાં સમુચિત ઉદ્યમના અવકાશ માને છે, તેમ જ કર્માંના ઉદયને દુબ ળ બનાવવામાં પણ યાગ્ય ઉદ્યમને આવકારે છે. જીવનયાત્રામાં ચેાગ્ય ઉદ્યમ, પ્રયત્ન, પુરુષા ને મહત્ત્વપૂર્ણ સ્થાન છે એમ એ બરાબર સ્વીકારે છે અને જોરશેથી એનુ’ સમર્થન કરે છે. ગયેલુ ગુમાવેલુ મેળવવામાં ઉદ્યમ ઉપયેગી થઇ શકે છે. માંદા પડ્યા પછી દવા કરીએ જ છીએ ને ! સુખ અને તેનાં સાધન પ્રાપ્ત કરવા અને દુઃખ તથા દુઃખના માર્ગોથી
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org