________________
તૃતીય ખંડ
૩૧૯ ઉદયકાળે સુખભેગમાં નહિ રંગાતાં એટલે કે અનાસક્તપણે સમભાવથી એ ઉદિત કર્મને ભેળવી લેવાથી અને દુઃખની હાલતમાં હિમ્મતથી મનને શાતિમાં રાખી દુઃખને (એ ઉદિત અસાત કર્મને) ભેગવી લેવાથી એ (ઉદયાગત) કર્મ એવી રીતે ક્ષીણ થઈ જાય છે કે જેના અનુસંધાનમાં નવાં અશુભ કર્મો બંધાવા પામતાં નથી.
કર્મ યેગથી ભેગસામગ્રી ઉપસ્થિત થઈ પણ એમાં મેહવિકારને વશ થવું કે ન થવું એ આત્માની પિતાની સત્તાની વાત છે. “વારત સતિ વિચિત્તે શેષાં ન
તાંતિ ત ા૨ ઘી: ” અર્થાત્ જેઓ વિકારસામગ્રી ઉપસ્થિત થતાં વિકારને વશ થતા નથી તેઓ જ ધીર છે. ષરસજન કંઈ જીભ પર બળાત્કાર કરી તેમાં પરાણે પ્રવેશ કરતાં નથી; કૃતિમનહર રાગ આપણા કાનમાં પેસી બલાત્કારે આપણને લુબ્ધ કરતા નથી, તે જ પ્રમાણે ઇન્દ્રિયેના
કાલિદાસના “કુમારસંભવ” પ્રથમ સર્ગના ઉપન્ય લેકનું ઉત્તરાર્ધ.
આ ગ્રન્થમાં પ્રથમ ખંડના ૧૯ભા પૂ૪માં, કડવો, તીખો, કસાય (તૂર), ખાટો, મીઠો એમ શાસ્ત્રાનુસાર પાંચ પ્રકારના રસ જણાવ્યા છે. ત્યારે લવણરસનું શું ? એ પ્રશ્નને અંગે હારિભદ્ર ષડ્રદર્શનસમુચ્ચય ગ્રન્ય ઉપરની શ્રી ગુણરત્નસૂરિજીની ટીકામાં ટીકાકાર લખે છે કે– “ કાળો અધુરાત્તત ફુ સંગ રૂપરે.”
(ષદર્શનસમુચ્ચયની વૃત્તિ, પત્ર ૬૬ ) અર્થાતલવણરસને કેટલાક મધુર રસમાં અન્તર્ગત કરે છે, અને કેટલાક એને સંસર્ગજન્ય કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org