________________
: ૩૦૨ :
જૈન દર્શન શાસ્ત્રમાં વિશુદ્ધતવશ્રદ્ધાનરૂપ યા સમ્યગ્દષ્ટિરૂપ સમ્યક્ત્વની ઓળખાણનાં પાંચ લક્ષણે બતાવ્યાં છે –
शमसंवेगनिर्वेदानुकम्पास्तिक्यलक्षणः । लक्षणः पञ्चभिः सम्यक सम्यक्त्वमुपलक्ष्यते ।।
હેમચન્દ્ર યોગશાસ્ત્ર, ૨-૧૫] અર્થાત-શમ, સંવેગ, નિર્વેદ, અનુકમ્યા અને આસ્તિક્ય એ સમ્યક્ત્વની ઓળખાણનાં પાંચ લક્ષણે છે.
શમ-ક્રોધ, લેભ આદિ કષાયદાને પાતળા પાડવા અને કામલાલસાને અંકુશમાં-મર્યાદામાં–સમુચિત નિયમનમાં રાખવી તે.
સંવેગ–આત્મકલ્યાણસાધનની ઉત્કટ આકાંક્ષા. નિર્વેદ–પાપાચરણ-અનાચાર–અપકૃત્ય તરફ ધૃણાવૃત્તિ. અનુકશ્મા–અનુકપા-કરુણ-દયાવૃત્તિ.
આસ્તિક્ય–સદાચરણમાં કલ્યાણ છે અને દુરાચરણમાં હુતિ છે એવી પાકી શ્રદ્ધા.
(૨૩) શાલ :
સમજી લેવાની જરૂર છે કે શાસ્ત્ર અનુભવમાંથી સર્જાય છે. શાસ્ત્રથી સીધે અનુભવ સજાતે નથી, પણ શાસ્ત્રોપદેશના એગ્ય પરિશીલન બાદ પણ મુમુક્ષુ જ્યારે અન્તર્યોગની સાધનાનો માર્ગ ગ્રહણ કરે છે ત્યારે તેના વિકાસમાંથી, શાસ્ત્રોથી
મેળવી શકાય એવો અનુભવ તેને પ્રાપ્ત થાય છે. આ પ્રકારના ઉજજવલ અનુભવમાંથી લેકપ્રકાશરૂપ પવિત્ર શાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org