________________
તૃતીય ખંડ
: ૨૯૫ : રસ લેવડાવનાર શ્રદ્ધા છે, જેના પ્રભાવે કાર્યપરાયણતા સતેજ બની રહે છે.
શાસ્ત્રમાં “સમ્યગ્દર્શન’ શબ્દથી પણ શ્રદ્ધાને નિર્દેશ કરાય છે.
જ્ઞાનનું કામ વસ્તુને ઠીક ઠીક જાણી લેવું એ છે, પણ જ્ઞાન દ્વારા જાણેલી વસ્તુ વિષે જે દૃષ્ટિથી કર્તવ્યાકર્તવ્યને અથવા હે પાદેયને વિવેક પ્રગટે છે તે સમ્યગ્દર્શન છે, વિવેકદ્રષ્ટિ અથવા વિવેકમૂલક શ્રદ્ધામયી દષ્ટિ એ સમ્યગ્દર્શન છે
શ્રદ્ધા અને અધ વિશ્વાસમાં જમીન-આસમાનનું અત્તર છે. શ્રદ્ધા વિવેકપૂત હોય છે, જ્યારે અન્ધવિશ્વાસ “અઘ” શબ્દથી જ વિવેકશૂન્યતાવાળો જાહેર થાય છે. વિશ્વ મ વિવેક પ્રસૂત હેવા પર શ્રદ્ધા”ના સુનામથી અભિહિત થાય છે. વિવેક દ્વારા વસ્તુનિર્ણય કરાય છે, અને તે પ્રમાણે વર્તવા માટે શ્રદ્ધાની જરૂર છે. આ રીતે વિવેક અને શ્રદ્ધાને ઘનિષ્ઠ સંબધ સમજી શકાય છે.
જ્ઞાનમાં શ્રદ્ધાને રસ પૂરાય છે ત્યારે તે બન્ને એક રસ બને છે અને ત્યારે એ પ્રકારનું જ્ઞાન એક વિશિષ્ટ તત્ત્વ બને છે. જેમ દૂધમાં સાકર મળે, તમ જ્ઞાનમાં મળેલી શ્રદ્ધા એ જ્ઞાનનું વિશિષ્ટ બળ છે, એ પ્રકારનું જ્ઞાન કલ્યાણ સાધનની મુખ્ય આધારભૂમિ બને છે. એ પ્રકારનું જ્ઞાન તે સમ્યગદર્શન જ છે, અથવા એ પ્રકારનું જ્ઞાન જ સમ્યગ્દર્શન છે.
દર્શન જ્ઞાન–ચારિત્ર એ ત્રણની (ત્રણના સહયોગની) જેમ “ ના-રિરિઝfણ મોરવો” વગેરે પ્રાચીન આર્ષ
9. Knowledge is the wing with which we fly to heaven.
- Shakespeare ૨. વિશેષાવશ્યક ભાષ્યની બીજી ગાથા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org