________________
:૨૯૪:
જૈન દર્શન
તેમ જ આચરણનાએ ત્રણેના વિષય અને ત્યારે જ સુખકારક ચા કલ્યાણકારક થાય, અન્યથા નહિ.
વૈજ્ઞાનિક શેાધખેાળની પ્રવૃત્તિમાં જેમ જેમ પ્રયાગની સચ્ચાઇના આભાસ મળતા જાય છે, તેમ તેમ શ્રદ્ધા (વિશ્વાસ ) જામતી જાય છે. એટલે શ્રદ્ધા (વિશ્વાસ ) જ્ઞાનપૂર્વક જ હાય; અને જ્ઞાનપૂર્વક હાઇને જ તે પાયાદાર બની શકે છે, અને સાચા અમાં શ્રદ્ધા કહેવાઈ શકે છે. મતલબ કે શ્રદ્ધાની પાછળ જ્ઞાન–ભાન હેાય જ છે, જ્ઞાન-ભાનના આધાર વગર શ્રદ્ધા શું?
આમ શ્રદ્ધા જ્ઞાનપૂર્વક હોય છે, અને શ્રદ્ધાથી જ્ઞાનના પ્રયાગ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ જ્ઞાનના વિકાસ થતા જાય છે, અને જ્ઞાનના વિકાસે શ્રદ્ધાના વિકાસ થતા જાય છે. આ પ્રમાણે તે બન્ને એકબીજાનાં પોષક બની રહે છે.
શ્રદ્ધા અને જ્ઞાન એ આચરણના યા કાર્ય પ્રવૃત્તિના પાયા તરીકે છે. શ્રદ્ધા અને જ્ઞાનમાં જેટલુ અળ હાય છે તેટલુ પ્રવૃત્તિમાં ઉમેરાય છે અને તદનુસાર પ્રવૃત્તિનું બળ સતેજ ખને છે.
કાર્ય સાધનમાં ઉત્સાહ પેદા કરનાર અને વધારનાર શ્રદ્ધા છે. જ્ઞાનના આધારે કોઈ બાબતમાં પ્રવૃત્તિ કરાય, પણ એ પ્રવૃત્તિ જોરદાર ત્યારે અને છે જ્યારે શ્રદ્ધાના સાથ મળે છે. અલબત, કામ કરવાની આવડત જ્ઞાન પર આધાર રાખે છે, જ્ઞાન જેટલુ વધુ હાય, કામ તેટલુ સારૂ બનાવી શકાય છે, પણ શ્રદ્ધા ન હેાય તેા એ કાય પ્રવૃત્તિ જોર પકડતી નથી, જ્યારે સુદૂરવર્તી પણ સિદ્ધમાં શ્રદ્ધા હોય તે એના ( શ્રદ્ધાના ) ખળે તે સંબધી કાર્ય પ્રવૃત્તિમાં વેગ પૂરાતા જાય છે. કાર્યોંમાં
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org