________________
: ૨૯૨:
જૈન દાન
અસિદ્ધ (બિનસાબિત ) રહી જાય-સાબિત ન થાય તે ચે બુદ્ધિ ભાવિત–ભાવનાવિરાજિત ઇશ્વર, અથવા કહો કે ધનિષ્ટા હૃદયને સાંત્વન અને જીવનને ગતિ આપવામાં સ્પષ્ટ ઉપયેગી છે. એટલે ઇશ્વરવાદના આસરા-પરમાત્માના આસરા-જીવનને ખરેખર આશ્વાસનરૂપ અને પ્રેરકરૂપ છે એમ અનુભવ પરથી કહી શકાય છે.
( ૧૨ )
મહા :
કોઇ પણ કાર્યમાં સફળતા મેળવવા માટે ત્રણ ખાખતેની જરૂર છેઃ : શ્રદ્ધા, જ્ઞાન અને ક્રિયાX આ ત્રણને જૈન દર્શનમાં અનુક્રમે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર કહે છે. આ ત્રણ કાર્યસિદ્ધિ યા મેાક્ષના માર્ગ છે. એ ત્રણુ માના ભેદો નથી, પણ માગતા અશે-અવયવા છે. એ ત્રણ મળીને એક માર્ગ થાય છે.
શ્રદ્ધાના અથ છે વિવેકપૂર્વક દૃઢ વિશ્વાસ. જાણવું તે જ્ઞાન, અને તદનુસાર આચરણ કરવું તે ચારિત્ર.
x • The unity of heart, head and hand leads to liberation.
અર્થાત્-હૃદય ( જે શ્રદ્ધાનું પ્રતીક છે), મસ્તક (જે જ્ઞાનનુ પ્રતીક છે) અને હાથ ( જે ક્રિયાપ્રવૃત્તિનું પ્રતીક છે) એ ત્રણેના સંયોગ યા સુમેળથી મુક્તિ પમાય છે.
"
આ અંગ્રેજી વાકય પણ ન (શ્રદ્ધાન) અને જ્ઞાન તથા ચારિત્ર ( આચરણુ ) એ ત્રણના સહયાગથી જ મુક્તિ પમાય છે એ આ ઉપદેશને જ કહેા કે, “ સભ્યતÁનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગે 22 એ શ્રી ઉમાસ્વાતિપ્રણીત તત્ત્વાર્થસૂત્રના પ્રથમ સૂત્રને જ રજૂ કરે છે.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org