________________
તૃતીય ખડ
: ૨૯૧ :
જેવા સદ્ગુણી, સચ્ચારિત્રી, સત્કર્મા. સમપ ણુ કેવલ જ્ઞાનથી આવતું નથી, પણ જ્ઞાનસયુક્ત ભક્તિના બળે આવે છે. આ પ્રમાણે જ્ઞાનસયુક્ત ભક્તિ અથવા ભક્તિસુવાસિત જ્ઞાન કમને ( ચારિત્ર અથવા જીવનનિધિને ) ઘડનાર બને છે.
આમ જ્ઞાન, ભક્તિ, કમ એ ત્રણે મળી, એક-બીજામાં ભળી એકરસ બની મેાક્ષના નિઃશ્રેયસના પરમ કલ્યાણપદના એક અનન્ય અસાધારણ માર્ગ અને છે.
સ’સારમાં સર્વાધિકપ્રેમભાજન માતા ગણાય છે, એની આગળ એને બાલક જેમ કાલેા બને છે, કાલે ખનીને માતૃ વાત્સલ્યના મધુર આનંદ-૨સ પીએ છે, તેમ, ભગવાન આગળ ભક્તજન ભક્તિના ઊભરામાં કાલે( મુગ્ધ )બની જાય છે અને નિ`ળ ભક્તિમય સાત્ત્વિક પ્રેમરસના ઉપભેગ કરે છે. આ રીતે એને પેાતાના જીવન તથા આચરણની શુદ્ધિ કરવાના માર્ગ પણ સરળ થાય છે. પ્રભુના ભક્ત થઈને આચરણથી મલિન હાય તા એ મેળ બેસે જ કેમ ? નિલ આત્મા સાથે મલિન આત્માના મેળ કેવા ? એ સ્વામિ-સેવકની જોડી જ બનતી નથી. ભક્તને તે ભક્તિના રસ્તે નિમલચેતા સદાચરણી થવું જ રહ્યું, તે જ પ્રભુની સાથે એના મેળ સધાય. આમ ભક્તિનું પવસાન આચરણની-વર્તનની-ચારિત્રની શુદ્ધિમાં જ આવે છે અને આવવુ જ જોઇએ; ત્યારે જ અને તેમાં જ ભક્તિની સફલતા છે.
અને હું તે ત્યાં સુધી કહી શકું' કે ઇશ્વરવાદ એક વાર જૈનદનપ્રસિદ્ધ જ્ઞાન-દન-ચારિત્ર એ જ્ઞાન-ભક્તિ-ક છે. દર્શનને! ભક્તિથી અથવા ભક્તિને નથી નિર્દેશ કરી શકાય. અને ચારિત્ર કહ્યું કે કર્મ કહે। એક જ વાત છે.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org