________________
તૃતીય ખંડ ક્રોધ કરે છેટો છે. ક્રોધ તે એ માણસને નિમિત્ત (હથિયાર) બનાવનાર મારા પિતાના કર્મ ઉપર જ કરે ઘટે”—આવી વિચારસરણીને આશ્રય સાત્વિક ક્ષમાશીલ બનાવમાં તથા ક્રોધકષાય કે બખેડાના દુષ્કર્મબન્ધક કલુષિત વાતાવરણથી પિતાના ચિત્તને દૂર રાખવામાં મુમુક્ષને મદદગાર થઈ શકે છે.
દુર્જનના દૌજન્યની પાછળ તેને અજ્ઞાન-ગ યા કષાયરોગ પ્રેરકભૂત હોઈ તે માણસ પ્રત્યે વૈરવૃત્તિ ન રાખતાં તે નવરાર્ત કે ગાતે માણસની જેમ ભાવદયા અને ક્ષમાને પાત્ર છે એમ કમંતવવેત્તા સમજે છે.
કર્મને સિદ્ધાન્ત સમજનાર નિયતકાલિક કર્મના નિયતકાલિક ફળ ઉપર મદ કે અહંકાર ન કરે અથવા વિષ દ કે દિલગીરી ન અનુભવે. પિતાને ઉપસ્થિત થયેલ કષ્ટ કે સંકટને પિતે પોતાના દુષ્કર્મથી પેદા કરેલું સમજીને સમતાથી સહે. આમ, સમતાથી સહન કરવાનું બળ, જીવનને મગરૂબી તા. લાનિથી મુક્ત રાખવાનું બળ કર્મનિયમના તત્ત્વજ્ઞાનમાંથી સાંપડે છે, અને ભગવદાલંબનને ચેન એમાં ખૂબ શાન્તિ, સાત્વન, આશ્વાસન અને પ્રેરણા પૂરે છે.
માણસની સ્તુતિ કે એના ભક્તિ-ઉપચારથી ભગવાન ખુશ થતે હાથ તે એ ન કરનાર ઉપર અખુશ કે નાખુશ પણ થાય ! પણ ભગવાન ! (પરમાત્મા) એવી પ્રકૃતિને ન હોય. એ વીતરાગ છે, એ પૂર્ણ–પૂર્ણાત્મા–પૂર્ણનન્દ વિશ્વમ્ભર કહેવાય છે. એ આપણું ભક્તિનાં ગાનતાનથી કે અલકાર-આભૂષણે ચડાવવાથી યા મિઠાઈના થાળ ઢાકવાથી રાજી થાય એમ માનવું એ ભગવાનની વગવતા વિષેનું અજ્ઞાન સૂચવે છે. માણસનું હદય કલ્યાણકામી હેય, ભગવભિમુખ-ભગવદ્ભક્ત-ભગવદેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org