________________
[૨૧]
जहा पुण्णस्स कत्थइ, तहा तुच्छस्स कत्थई; जहा तुच्छस्स कत्थइ, तहा पुण्णस्स कत्थइ ।
""
'
--આચારાંગ, ૨-૬-૧૦૧
-સન્ત યા સુજ્ઞ માનવ પુણ્યશાલીની ( ધનાઢ્ય યા ધરાધીશ જેવાની) આગળ જેમ વાણીવ્યવહાર કરે, તેમ દીન-હીન— ગરીખની આગળ વાણીવ્યવહાર કરે; જેમ દીન-હીન—ગરીમની આગળ વાણીવ્યવહાર કરે, તેમ પુણ્યશાલીની આગળ વાણી
વ્યવહાર કરે.
'पुरिसा ! सच्चमेव समभिजानाहि । सच्चस्स आणाए से उवट्ठिए मेहावी मारं तरइ ।
.
66
—આચારાંગ, ૩-૩-૧૧૮
—મનુષ્યે ! સત્યને સમજો! સત્યની આજ્ઞાએ ચાલનાર મેધાવી મૃત્યુને તરી જાય છે.
"
"सव्बओ पमत्तस्स भयं सव्वओ अप्पमत्तस्स नत्थि भयं ।
"
——આચારાંગ, ૩-૪–૧૨૩
નથી.
-પ્રમાદીને સર્વત્ર લય છે, અપ્રમત્તને કયાંય ભય
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org